JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.
- A \(\frac{9}{4} R\)
- B \(\frac{7}{4} R\)
- C \(\frac{3}{2} R\)
- D \(\frac{5}{2} R\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{9}{4} R\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{C}_{\mathrm{V}} \)\( =\frac{\mathrm{n}_1 \mathrm{C}_{\mathrm{r}_1}+\mathrm{n}_2 \mathrm{C}_{\mathrm{r}_2}}{\mathrm{n}_1+\mathrm{n}_2} \) \( =\frac{2 \times \frac{3}{2} \mathrm{R}+6 \times \frac{5}{2} \mathrm{R}}{2+6} \) \( =\frac{9}{4} \mathrm{R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે.JEE Mains 2024 Hard
- એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- અચળ બળ \(\overrightarrow F = {F_x}\hat i + {F_y}\hat j\) હેઠળ એક \(5\, kg\) દળનો પદાર્થ \(t\,= 0\, s\) સમયે \(\overrightarrow v = \left( {6\hat i - 2\hat j\,m/s} \right)\) જેટલો અને \(t\, = 10\,s\) સમયે \(\overrightarrow v = +6\hat j\,m/s\) જેટલો વેગ ધરાવે છે. તો બળ \(\overrightarrow F \) કેટલું થશે?JEE Mains 2014 Medium
- \(9.8\,kg\) દળ ધરાવતી રેતીની એક બેગને દોરડા વડે લટકાવેલ છે. \(200\,g\) દળની અને \(10\,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતી બુલેટ (ગોળી) તેમાં ધૂસી જાય છે, તો ગતિઊર્જામાં થતો ધટાડો \(.....\,J\) થશે.JEE Mains 2022 Medium
- \(100\, cm\) લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો \(20\, cm\) ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... \(cm\) લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો \(a_1, a_2 , a_3,.....\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(\frac{{{a_1} + {a_2} + .... + {a_p}}}{{{a_1} + {a_2} + {a_3} + ..... + {a_q}}} = \frac{{{p^3}}}{{{q^3}}};p \ne q\) તો \(\frac{{{a_6}}}{{{a_{21}}}}\) મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે વિધેય
\(f(x)=\cos ^{-1}\left(\frac{4 x+5}{3 x-7}\right)\) નો પ્રદેશ \([\alpha, \beta]\) છે અને વિધેય \(\mathrm{g}(\mathrm{x})=\log _2\left(2-6 \log _{27}(2 \mathrm{x}+5)\right)\) નો પ્રદેશ \((\gamma, \delta)\) છે.
તો \(|7(\alpha+\beta)+4(\gamma+\delta)|\) = __________JEE Mains 2025 Medium - અવગણ્ય દળનો એક દોરો, અવગણ્ય દળના આરા વડે ટેકવેલા એક પૈડાની ધાર પર વીંટાળેલો છે. પૈડાનું દળ 10 kg અને ત્રિજ્યા 10 cm છે અને તે કોઈપણ ઘર્ષણ વિના મુક્તપણે ભ્રમણ કરી શકે છે. પ્રારંભમાં પૈડું સ્થિર છે. જો દોરા પર 20 N નું સ્થિર ખેંચાણ બળ લગાડવામાં આવે, તો દોરો 1 m ખુલી ગયા પછી, પૈડાનો કોણીય વેગ _______ હશે.
JEE Mains 2025 Easy - \({\left( {1 - 2\sqrt x } \right)^{50}}\)ના દ્ઘિપદી વિસ્તરણમાં \(x \) ની પૂર્ણાક ઘાતાંકના સહગુણકોનો સરવાળો . . . . . . . . . . થાય.JEE Mains 2015 Hard
- એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ઘર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો \(t=n-1\) અને \(t=n\) સયમગાળામાં કપાયેલ અંતર \(S_n\) અને \(t=n-2\) અને \(t=n-1\) ગાળામાં કપાયેલ અંતર \(S_{n-1}\) હોય તો \(n=10\) માટે ગુણોત્તર \(\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)\) જેટલો મળે છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા \(\mu_{1}\) વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને \(\mu_{2}\) વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
JEE Mains 2021 Hard