JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
એકપણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. સમય 't' ના વિધેય તરીકે સ્થાનાંતર ' \(x\) ' માં થતો ફેરફાર \(x=\left(t^3-6 t^2+20 t+15\right) m\) વડે આપવામાં આવે છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ _______ હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(8 \mathrm{~m} / \mathrm{s}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\( x=t^3-6 t^2+20 t+15 \)
\( \frac{d x}{d t}=v=3 t^2-12 t+20\)
\( \frac{d v}{d t}=a=6 t-12\)
When \(\mathrm{a}=0\)
\(6 \mathrm{t}-12=0 ; \mathrm{t}=2 \mathrm{sec}\)
At \(\mathrm{t}=2 \mathrm{sec}\)
\(\mathrm{v}=3(2)^2-12(2)+20\)
\(\mathrm{v}=8 \mathrm{~m} / \mathrm{s}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.)JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર \(5.0 \mathrm{~cm}\) છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ \(\mu \mathrm{T}\)છે. (આપેલ છે : \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\) )
JEE Mains 2024 અઘરું - આલેખમાં સ્થિતિઊર્જા (V) વિરુદ્ધ અંતર (x) આપેલ છે, કણ પર લાગતા બળ (F) ના માનના આધારે વિવિધ પ્રદેશોને વધુથી ઓછા ક્રમમાં ગોઠવો.
JEE Mains 2026 અઘરું - \(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે.JEE Mains 2024 અઘરું
- સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે :JEE Mains 2026 અઘરું
- જો \(\varepsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી હોય અને \(E\) વિદ્યુત ક્ષેત્ર હોય, તો \(\varepsilon_0 E^2\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી \(375\) અને ટ્યૂબલંબાઈ \(150\; \mathrm{mm}\) અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(5\; \mathrm{mm}\) હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....\(mm\) રાખવી જોઈએ?JEE Mains 2020 મધ્યમ
- તાર \(A\) અને \(B\) નાં દ્રવ્યના યંગ ગુણાંકોનો ગુણોત્તર \(1:4\) છે, જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર \(1:3\) છે. જો બંને તારને સમાન મૂલ્યના બોજ લગાડવામાં આવે, તો તાર \(A\) અને \(B\) માં ......... ગુણોત્તરમાં ખેંચાણ (લંબાઈ વધારો) ઉદભવશે. [તાર \(A\) અને \(B\) સમાન લંબાઈ ધારો.]JEE Mains 2023 મધ્યમ
- ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ \(45^{\circ}\) છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m / s\) છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.JEE Mains 2023 મધ્યમ
- જમીન થી \(45^o\) ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી \(4\,m\) દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ \(6\,m\) દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ ........ \(m\) હશે.JEE Mains 2013 અઘરું