enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી \(45^{\circ}\) ના ખૂણે \(25\, {ms}^{-1}\) ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? (\(=10 \,{ms}^{-2}\) )
- A \({h}_{\max }=10\, {m} \quad {T}=2.5\, {s}\)
- B \({h}_{\max }=15.625\, {m} \quad {T}=3.54 \,{s}\)
- C \({h}_{\max }=15.625\, {m} \quad {T}=1.77 \,{s}\)
- D \({h}_{\max }=3.54 \,{m} \quad {T}=0.125 \,{s}\)
Answer & Solution
Correct Answer
(C) \({h}_{\max }=15.625\, {m} \quad {T}=1.77 \,{s}\)
Step-by-step Solution
Detailed explanation
\({H} =\frac{{U}^{2} \sin ^{2} \theta}{2 {g}}\) \(=\frac{(25)^{2} \cdot(\sin 45)^{2}}{2 \times 10}\) \(=15.625 {m}\) \({T} =\frac{{U} \sin \theta}{{g}}\) \(=\frac{25 \times \sin 45^{\circ}}{10}\) \(=2.5 \times 0.7\) \(=1.77\, {s}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.JEE Mains 2021 Hard
- બ્લોકને અચળ પાવરથી ખસેડતા તેને કાપેલ અંતર સમયનાં પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Hard
- ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\) છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે? (\(g = 10\, ms^{-2}\))JEE Mains 2014 Hard
- આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.
JEE Mains 2022 Hard - સૂચિ\(-I\) અને સૂચિ\(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) માઈક્રો તરંગો \(I\) ફીઝીઓથેરેપી \(B\) \(UV\) કિરણો \(II\) કેન્સરના નિદાન માટે \(C\) પાર-રક્ત પ્રકાશ \(III\) આંખ માટે લેસિક સર્જરી \(D\) \(X\)-કિરણો \(IV\) વિમાનના દિશા નિયત્રણમાં JEE Mains 2023 Medium - એડિયાબેટિક પ્રક્રિયા દરમિયાન, જો કોઈ વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય, તો તે વાયુ માટે \(\frac{C_p}{C_V}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા \(1\) મોલ ઓક્સિજન વાયુની કુલ ગતિ ઊર્જા______છે. [સાર્વત્રિક વાયુ અચળાંક \((R)=8.31 J/mole K\) નો ઉપયોગ કરો.]JEE Mains 2024 Hard
- \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક \(\alpha_1\) અને \(\alpha_2\) છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક _______ છે.JEE Mains 2024 Hard
- બિંદુ \(P\left( {1, - 2,3} \right)\) નું સમતલ \(2x + 3y - 4z + 22 = 0\) માં રેખા \(\frac{x}{1} = \frac{y}{4} = \frac{z}{5}\) ની સાપેક્ષે પ્રતિબિંબ જો \( Q\) હોય તો \(PQ \) મેળવો.JEE Mains 2017 Hard
- \(S = {\tan ^{ - 1}}\left( {\frac{1}{{{n^2} + n + 1}}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{1}{{{n^2} + 3n + 3}}} \right) + ..... + {\tan ^{ - 1}}\left( {\frac{1}{{1 + \left( {n + 19} \right)\left( {n + 20} \right)}}} \right)\) , તો \(tan\,S\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium