JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(m\) દળનો \(v\) વેગથી ગતિ કરતો કણ, \(2m\) દળવાળા સ્થિર કણ સાથે સંધાત અનુભવે છે. સંધાત બાદ તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ગતિ ચાલુ રાખે છે, તો તેમનો વેગ ......... થાય.
- A \(v\)
- B \(\frac{v}{2}\)
- C \(\frac{v}{3}\)
- D \(\frac{v}{4}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{v}{3}\)
Step-by-step Solution
Detailed explanation
Applying conservation of linear momentum \(\Rightarrow \overrightarrow{ P }_{ i }=\overrightarrow{ P }_{ f }\) \(mv +2 m \times 0=(3 m ) v ^{\prime}\) \(\therefore mv =3\,mv\) \(v ^{\prime}=\frac{ v }{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- E ગતિ ઊર્જા ધરાવતા ડ્યુટેરોન અને 2E ગતિઊર્જા ધરાવતા આલ્ફાકણની ડિ બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર n : 1 છે. તે n નું મૂલ્ય __________ છે.
(ધારીલો પ્રોટોનનું દળ = ન્યુટ્રોનનું દળ લો.)JEE Mains 2026 Hard - આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 Hard - સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે.JEE Mains 2023 Easy
- \(\mathrm{m}\) જેટલું સમાન દળ ધરાવતા ચાર સમાન કણોને એક ચોરસના ચાર ખૂણા પર ગોઠવેલા છે. જો કોઈ એક કણ પર બીજા કણોના લીધે લાગતું ગુરુત્વાર્કણ બળ \(\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{\mathrm{Gm}^2}{\mathrm{~L}^2}\) હોય તો, આ ચોરસની દરેક બાજુની લંબાઈ _______ છે.JEE Mains 2024 Hard
- પ્રગામી (પ્રસરતા) વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્રની મહત્તમ કિંમત \(20nT\) છે.વિદ્યૂતક્ષેત્રે તીવ્રતાની મહત્તમ કિંમત ________\(Vm^{-1}\) થશે.JEE Mains 2013 Easy
- એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર \(B\) માં ગતિ કરે છે, તેના વેગના ધટકો \(B\) પર છે અને \(B\) ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\int_{0}^{\frac{\pi}{2}} \frac{1}{3+2 \sin x+\cos x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- \(t = 0\) સમયે એક કણ \(7 \hat{z} cm\) ઊચાઈએથી \(z\) અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના \(\hat{x}\) અને \(\hat{y}\) દિશાઓમાં સ્થાન અનુક્રમે \(3\,t\) અને \(5 t ^3 \) મુજબ આપી શકાય છે. \(t=1s\) એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં, \(R_3\) અવરોધમાં પ્રવાહ _______ થશે.
JEE Mains 2024 Hard - એક પાતળા સળિયા \(MN\) ના છેડા \(N\) ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે \(\alpha \) નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા \(M\) નો વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - જો લાઇમન શ્રેણીની શ્રેણી-સિમીત આવૃત્તિ \(( Serie limit frequency )\) જો \(v_L\) હોય,તો ફંડ \(( Pund)\) શ્રેણી માટે શ્રેણી-સિમીત આવૃત્તિ ________ થશે.JEE Mains 2018 Medium
- ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ \(0.1\, m\) છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ \(ms ^{-2}\)JEE Mains 2020 Medium