ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

\(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે.

  1. A \(24\)
  2. B \(12\)
  3. C \(48\)
  4. D \(96\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(48\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ F }{ A }=\eta \frac{ x }{\ell} \Rightarrow \frac{ F \ell}{ An }= x\) \(x =\frac{18 \times 10^{4} \times 60 \times 10^{-2}}{60 \times 10^{-2} \times 15 \times 10^{-2} \times 25 \times 10^{9}}\) \(=48 \times 10^{-6}\,m =48\,\mu m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app