JEE Mains · Physics · STD 11 - 13. oscillations
તેના મધ્યસ્થાનથી ગતિ કરતાં, સરળ આવર્ત દોલકે \(3\) સેકન્ડમાં કાપેલું અંતર તેના કંપવિસ્તાર કરતાં અડધું છે. આવર્ત ગતિનો આવર્તકાળ .......... \(s\) થશે.
- A \(6\)
- B \(8\)
- C \(12\)
- D \(36\)
Answer & Solution
Correct Answer
(D) \(36\)
Step-by-step Solution
Detailed explanation
\(X=A \sin \omega t\left(t=3, X=\frac{A}{2}\right)\) \(\Rightarrow \frac{A}{2}=A \sin 3 \omega\) \(\Rightarrow \sin 3 \omega=\frac{1}{2}\) \(\Rightarrow 3 \omega=\frac{\pi}{6}\) \(\Rightarrow \omega=\frac{\pi}{18}=\frac{2 \pi}{T}\) \(\Rightarrow T=36 \; s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ \((p-1)\) સેકંડમાં \(S_1\) અને પ્રથમ \(p\) સેકંડમાં \(S_2\) સ્થાનાંતર કરે છે. તો \(S_1+S_2\) સ્થાનાંતર સમયમાં________કરશે.JEE Mains 2024 Hard
- જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. \(P _{1}\) અને \(P _{2}\) એ વિદ્યુતભાર વિતરણથી \(l\) અને \(2 l\) જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) હોય, તો \(P_{1}\) અને \(P_{2}\) આગળ વિદ્યુતક્ષેત્ર \(E_{1}\) અને \(E_{2}\) માટે સાચો વિકલ્પ પસંદ કરો
JEE Mains 2022 Medium - સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy
- \(17.5\, {cm}\) આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી \((\mu=4 / 3)\) ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ (\(cm\) માં) સુધી ભરાઈ હશે?JEE Mains 2021 Hard
- એક સમાંતર પ્લેટ સંધારકને \(10\) જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા \(15\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- અહી \(J_{n, m}=\int_{0}^{\frac{1}{2}} \frac{x^{n}}{x^{m}-1} d x, \quad \forall n>m\) અને \(n, m \in N\) અહી શ્રેણિક \(A=\left[a_{i j}\right]_{3 \times 3}\) કે જ્યાં \(a_{i j}=J_{6+i, 3}-J_{i+3,3}, \quad i \leq j\) \(\quad\quad\quad\quad\quad\quad0 , \quad\quad\quad i>j\). તો \(\left|\operatorname{adj} A^{-1}\right|\) મેળવો.JEE Mains 2021 Hard
- \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત \(304\,\mathring {A}\) હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત \(........... \,\mathring {A}.\)JEE Mains 2020 Hard
- કોઈ આદર્શ વાયુ \(2\, atm\) દબાણે અને \(300\, K\) તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય \(6 \times 10^{-8}\, s\) છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને \(500\, K\) કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.JEE Mains 2019 Hard
- \(60 \mathrm{~cm}\) લંબાઈનો એક સળિયો \(20 \mathrm{rads}^{-1}\) ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને \(0.5 T\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત _______ \(\mathrm{V} \)છે.JEE Mains 2024 Hard
- એક પાત્રમાં \(0.15\) m\(^3\) વાયુ \(8\) bar દબાણે અને \(140°\)C તાપમાને, \(c_p = 3R\) અને \(c_v = 2R\) સાથે સમાયેલો છે. તેનું દબાણ ઘટીને \(1\) bar થાય ત્યાં સુધી સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય _______ kJ છે. (\(R\) વાયુ અચળાંક છે)JEE Mains 2026 Hard