ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
  • JEE Mains 2020
  • અઘરું
  • સંખ્યાત્મક

ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(\left(\frac{x}{100}\right) \% \) છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(6.0 \%\) અને \(1.5 \%\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલુ હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(1050\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\rho=\frac{M}{V}=\frac{M}{\frac{4}{3} \pi\left(\frac{D}{2}\right)^{3}}\)

\(\rho=\frac{6}{\pi} M D ^{-3}\)

taking log

\(\ell n \rho=\ell n \left(\frac{6}{\pi}\right)+\ell n M -3 \ell m D\)

Differentiates

\(\frac{ d p}{\rho}=0+\frac{ d M }{ M }-3 \frac{ d ( D )}{ D }\)

for maximum error

\(100 \times \frac{ d \rho}{\rho}=\frac{ dM }{ M } \times 100+\frac{3 d D }{ D } \times 100\)

\(=6+3 \times 1.5\)

\(=10.5 \%\)

\(=\frac{1050}{100} \%\)

\(x=1050.00\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ