JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)
- A 62.5
- B 92.5
- C 20
- D 82.5
Answer & Solution
Correct Answer
(B) 92.5
Step-by-step Solution
Detailed explanation
A થી B \(x _1=\frac{1}{2} \times 10 \times 2^2=20 m\) \(V =0+10 \times 2\) B થી C \(5^2=20^2-2(3) x_2\) \(x_2=\frac{375}{6}\) \(x_2=62.5\) C થી D \(x _3=10 m\) \(H=x_1+x_2+x_3=92.5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(527°C\) અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(200 \,K\) છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય \(12000 \,kJ\) છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... \(\times 10^{6} \,J\) હશે.JEE Mains 2022 Medium
- એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ \(A\) અને \(B\) અનુક્રમે \(0\) અને \(1\) હોય તો આઉટપુટ \(Y\) નું મૂલ્ય \(x\) મળતું હોય તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) પૃથ્વીની સપાટીથી \(10\, km\) ઊંચાઈ \((i)\) થર્મોસ્ફિયર \((b)\) પૃથ્વીની સપાટીથી \(70\, km\) ઊંચાઈ \((ii)\) મેસોસ્ફિયર \((c)\) પૃથ્વીની સપાટીથી \(180\, km\) ઊંચાઈ \((iii)\) સ્ટ્રેટોસ્ફિયર \((d)\) પૃથ્વીની સપાટીથી \(270\, km\) ઊંચાઈ \((iv)\) ટ્રોપોસ્ફિયર JEE Mains 2021 Medium - \(0.5\, kg\) દળ ધરાવતાં લાકડાનાં ચોસલા અને ઊભી ખરબચડી દિવાલ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.2\) છે. બ્લોક દિવાલ સાથે ચિપકેલો (ચોટેલો) રહે તે માટે લગાવવું પડતું સમક્ષિતિજ બળ ગણો ............. \(N.\) \(\left[g=10\, ms ^{-2}\right]\)JEE Mains 2021 Medium
- લંબાઇ \( M\) દળ ધરાવતા અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ \(\sigma \) જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો \(x_0\) = ________ થશે.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ \(0.5 \,{mm}\) જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલનો \(20\) મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન (\(mm\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(1 \mu \mathrm{~F}\) કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને 20 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર \(1 \mu \mathrm{~m}\) છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેની ઊર્જા ઘનતા _________ છે.JEE Mains 2025 Easy
- \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 Medium
- પાંચ અંકોની પ્રાકૃતિક સંખ્યા કેટલી મળે કે જેના અંકોનો ગુણાકાર \(36\) થાય.JEE Mains 2022 Hard
- ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(C\) એ વર્તુળ \(x^{2}+y^{2}-x+2 y=\frac{11}{4}\) નું કેન્દ્ર છે અને \(P\) એ આ વર્તુળ પરનું એક બિંદુ છે. બિંદુ \(C\) માંથી પસાર થતી એક રેખા, એ રેખા \(CP\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે અને આ વર્તુળને બિંદુઓ \(Q\) અને \(R\) માં છેદે છે. તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ (એકમ\(^{2}\) માં) .................. છે.JEE Mains 2022 Hard