JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે.
- A \(-2 \hat{i}-\hat{j}-\hat{k}\)
- B \(4 \hat{i}+2 \hat{j}+2 \hat{k}\)
- C \(2 \hat{i}+\hat{j}+\hat{k}\)
- D \(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+3 \hat{\mathrm{k}}\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \hat{i}+\hat{j}+\hat{k}\)
Step-by-step Solution
Detailed explanation
પરિણામી બળ \(=8 \hat{i}+4 \hat{j}+4 \hat{k}\) \(\vec{a}=\frac{\vec{F}}{m}=2 \hat{i}+\hat{j}+\hat{k}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(\varepsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી હોય અને \(E\) વિદ્યુત ક્ષેત્ર હોય, તો \(\varepsilon_0 E^2\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 Medium
- \(m\) દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા \(U=\frac{1}{2} m \omega^2 r ^2\) જ્યાં \(\omega\) અચળાંક છે અને \(r\) એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, \(n\) મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે?JEE Mains 2023 Medium
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - એક કણ એક વર્તુળાકાર પથ પર \(10 \,ms^{-1}\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે \(60^o\) ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ \(m/s\) થશે.JEE Mains 2019 Medium
- \('l'\) લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ \(w\) કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ \(F_{H}\) અને \(F_{V}\) દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર \(\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta\) મળે છે.તો \(\theta\)નું મૂલ્ય ..... .
JEE Mains 2020 Hard - એક કણને \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી તેની સમક્ષિતિજ અવધિ તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈથી ત્રણ ગણી છે. પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિજ અવધિ \(\frac{n u^2}{25 g}\) તરીકે આપેલ છે, જ્યાં \(n\) નું મૂલ્ય છે : (આપેલ છે કે '\(g\)' ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે).JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): \(30 \times 10^{-5}\,Cm\) દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય. કરણ \(R\): વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પરિપથમાં દર્શાવેલ \(AB\) ને \(2\,V\) ની બેટરી સાથે જોડેલ છે.એક કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(A\) સાથે અને બીજા કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(B\) સાથે જોડેલો હોય ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?
JEE Mains 2015 Medium - એક બોલને સમક્ષિતિજને સાપેક્ષે \(\theta\) કોણે \(15\,ms ^{-1}\) ની ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન થાય. તો \(tan\theta=...........\) જેટલો થશે.JEE Mains 2022 Medium
- એક આપેલ વસ્તુને \(45^{\circ}\) ખરબચડા નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતો સમય, તે સમાન સંપૂર્ણપણે લીસા \(45^{\circ}\) નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતા સમય કરતાં \(n\) ગણો છે. વસ્તુ અને નમન સમતલની સપાટી વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક _______ છે.JEE Mains 2024 Hard
- જો વક્ર \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(2\left(x^{2}+x^{5 / 4}\right) d y-y\left(x+x^{1 / 4}\right) d x=2 x^{9 / 4} d x, x > 0\) નો ઉકેલ છે કે જે બિંદુ \(\left(1,1-\frac{4}{3} \log _{e} 2\right)\) તો \(y(16)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- વર્તુળ \(S: 36 x^{2}+36 y^{2}-108 x+120 y+C=0\) આપેલ છે કે જેથી તે કોઈપણ અક્ષને સ્પર્શતું નથી કે છેદતું નથી. જો રેખાઓ \(x-2 y=4\) અને \(2 x-y=5\) નું છેદબિંદુ વર્તુળ \(S\) ની અંદરની બાજુએ આવેલ હોય તો . . .JEE Mains 2021 Hard