JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક પ્રયોગમાં અવલોકનોનો સમૂહ નીચે મુજબ મળે છે : 1.24 mm, 1.25 mm, 1.23 mm, 1.21 mm. આ અવલોકનો નોંધવા માટે વપરાયેલા સાધનનું અપેક્ષિત લઘુત્તમ માપ _________ mm છે.
- A 0.01
- B 0.001
- C 0.1
- D 0.05
Answer & Solution
Correct Answer
(A) 0.01
Step-by-step Solution
Detailed explanation
લઘુતમ માપ 0.01 mm છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - બે માધ્યમ \(A\) અને \(B\) \(\left(v_{ A }-v_{ B }\right)\) માં પ્રકાશની ઝડપનો તફાવત \(2.6 \times 10^{7} m / s\) છે. જો માધ્યમ \(B\) નો વક્રીભવનાંક \(1.47\) હોય તો માધ્યમ \(B\) અને માધ્યમ \(A\) ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે. \(\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)\)JEE Mains 2022 Hard
- એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી \(10\,cm\) અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર \(25\,cm\) અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા \(cm\) હશે?JEE Mains 2015 Medium
- નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium - એક સમાંતર પ્લેટ કેપેસિટર બે ડાઇઇલેક્ટ્રિકથી સમાન રીતે (અડધું) ભરેલું છે, જેના ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(\varepsilon_1\) અને \(\varepsilon_2\) છે, જે આકૃતિઓમાં દર્શાવ્યા મુજબ છે. પ્લેટો વચ્ચેનું અંતર d છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે. જો પ્રથમ ગોઠવણી અને બીજી ગોઠવણીમાં કેપેસિટન્સ અનુક્રમે \(C_1\) અને \(C_2\) હોય, તો \(\frac{C_1}{C_2}\) શું છે?

JEE Mains 2025 Hard - કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ \(1\, m^2\) અને તેમની વચ્ચેનું અંતર \(0.1\, m\) છે. જો બે પ્લટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર \(100 \,N/C\) હોય તો દરેક પ્લેટ પરના વિધુતભારનું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ _______ A છે.
JEE Mains 2025 Medium - નદી \(2\,km/h\) ની ઝડપે વહે છે. તરવૈયો \(4\,km/h\) ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા (\(^o\) માં) શું હોવી જોઈએ?JEE Mains 2019 Medium
- એક ઈન્ડક્ટર જ્યારે તેમાંથી 2 A એ.સી પ્રવાહ (rms) અને 50 Hz આવૃત્તિનું વહન કરે ત્યારે તેમાં 16 J ચુંબકીયક્ષેત્રની ઉર્જાનો સંગ્રહ અને તેના અવરોધને લીધે 32 W ઉર્જાનું વિખેરણ (વ્યય) કરે છે. તેના ઈન્ડક્ટીવ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર _________ છે. \((\pi=3.14)\)JEE Mains 2026 Hard
- વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોJEE Mains 2022 Medium
- પાર્ક કરેલી કારમાં બેઠેલો ડ્રાઈવર તેની સાઇડ-વ્યૂ મિરરની મદદથી પાછળથી આવતા વાહનોને જોઈ રહ્યો છે, જે \(\mathrm{R}=2 \mathrm{~m}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો છે. એક બીજી કાર \(90 \mathrm{~km} / \mathrm{hr}\) ની નિયમિત ઝડપથી તેની પાછળથી તેની તરફ આવી રહી છે. જ્યારે કાર તેનાથી 24 m ના અંતરે હોય છે, ત્યારે સાઇડ-વ્યૂ મિરરમાં બનતા કારના પ્રતિબિંબના પ્રવેગનું મૂલ્ય 'a' છે. 100 a નું મૂલ્ય _______ \(\mathrm{m} / \mathrm{s}^2\) છે.JEE Mains 2025 Hard
- જો \([t]\) એ મહતમ પૃણાંક વિધેય દર્શાવે છે અને \(\mathop {\lim }\limits_{x \to 0} x\left[\frac{4}{x}\right]=A \) આપેલ છે તો વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\left[\mathrm{x}^{2}\right] \sin (\pi \mathrm{x})\) એ અસતત \(\mathrm{x}\) ની . . કિમત માટે થાય.JEE Mains 2020 Hard