ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક પ્રયોગમાં બે સ્પ્રિંગ અચળાંકના મૂલ્યો \(k _1=(10 \pm 0.2) N / m\)
અને \(k _2=(20 \pm 0.3) N / m\) માપવામાં આવ્યા હતા. જો આ સ્પ્રિંગ્સને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંકમાં પ્રતિશત ત્રુટિ છે :

  1. A 2.67%
  2. B 2.33%
  3. C 1.33%
  4. D 1.67%
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 1.67%

Step-by-step Solution

Detailed explanation

સ્પ્રિંગના સમાંતર જોડાણ માટે, \( K_{eq} = K_{1} + K_{2} = 30 N/m \) \( \Delta K_{eq} = \Delta K_{1} + \Delta K_{2} = 0.2 + 0.3 = 0.5 N/m \) \(\therefore \quad\) \(K\) માં પ્રતિશત ત્રુટિ \(= \frac{0.5}{30} \times 100 = 1.67 \%\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app