JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
બે પદાર્થો \(16:9\) ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.
- A \(4: 3\)
- B \(3: 4\)
- C \(16: 9\)
- D \(9: 16\)
Answer & Solution
Correct Answer
(D) \(9: 16\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ K _1}{ K _2}=\frac{ p _1^2}{2 m _1} \times \frac{2 m _2}{ p _2^2}=\frac{ m _2}{ m _1}=\frac{16}{9}\) \(\frac{ m _1}{ m _2}=\frac{9}{16}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં ગતિ કરતું પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ (વક્રીભવનાંક 1.0) 50 cm વક્રતા ત્રિજ્યાવાળી બહિર્ગોળ ગોળાકાર કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. કિરણો ગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્રથી x cm અંતરે આવેલા એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. x નું મૂલ્ય __________ cm છે.JEE Mains 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ 100 g અને 200 g દળવાળા બે બ્લોક સ્પ્રિંગ A અને B ના છેડે જોડેલા છે. A માં સંગ્રહિત ઊર્જા E છે. જ્યારે A અને B ના સ્પ્રિંગ અચળાંક \(k _{ A }, k _{ B }\) અનુક્રમે \(4 k _{ A }=3 k _{ B }\) સંબંધને સંતોષે છે, ત્યારે B માં સંગ્રહિત ઊર્જા કેટલી હશે:
JEE Mains 2026 Medium - \(\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5\), અને \(\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5\) આપેલ છે. \(\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2019 Hard
- એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
JEE Mains 2021 Hard - એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફનું તાપમાન \(5^{\circ}\,C\) અને વરાળનું તાપમાન \(95^{\circ}\,C\) નોંધ છે. જ્યારે ખામીયુક્ત થર્મોમીટર \(41^{\circ}\,C\) તાપમાન નોંધ ત્યારે નિરપેક્ષ સ્કેલ પર સાચુ તાપમાન \(.........K\) હશે.JEE Mains 2023 Medium
- આપેલ આકૃતિમાં દરેક અવરોધો \(1 \,\Omega\) છે. પ્રવાહનું મૂલ્ય ' \(I ^{\prime}, \frac{ a }{5} A\) જેટલું છે. \(a\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ શ્રેણિક પૈકી ક્યો શ્રેણિક એ શ્રેણિક \(\left[\begin{array}{cc}-1 & 2 \\ 1 & -1\end{array}\right]\) પર એક્જ હાર પ્રક્રિયાથી મેળવી શકાય નહીં.JEE Mains 2022 Easy
- જો \({\left( {1 - \frac{2}{x} + \frac{4}{{{x^2}}}} \right)^n},x \ne 0\) ના વિસ્તરણમાં પદોની સંખ્યા \(28\) છે,તો આ વિસ્તરણમાંના બધાજ પદોના સહગુણકોનો સરવાળો . . . . છે.JEE Mains 2016 Hard
- \(5\;m\) ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે \(\frac{81}{100}\) જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ (\(ms ^{-1}\) માં) કેટલો થાય?(\(g =10 ms ^{-2}\) )JEE Mains 2021 Hard
- \(550\, nm\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ \(22.0 \times 10^{-5}\,cm\) પહોળાઈની સ્લીટ પર લંબરીતે પડે છે. તો તેના બીજા ન્યૂનતમનું મધ્યમાન મહતમ સાથેનું કોણીય સ્થાન (\(radians\) માં) કેટલું હશે?JEE Mains 2018 Medium
- ધારો કે \(S=\left\{\left(\begin{array}{cc}-1 & a \\ 0 & b\end{array}\right) ; a, b \in\{1,2,3, \ldots 100\}\right\}\) અને \(T_{n}=\left\{A \in S: A^{n(n+1)}=I\right\}\) છે. તો \(\bigcap \limits_{n=1}^{100} T_{n}\) માં સભ્યોની સંખ્યા ...... છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(M\) અને \(N\) એ વક્ર \(y^{5}-9 x y+2 x=0\) પરનાં એવાં બિંદુઓની સંખ્યા છે કે જ્યાં વક્રનો સ્પર્શક અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર હોય તો \(M+N\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2022 Hard