JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
આકૃતિમાં દર્શાવેલ દરેક ચોસલાઓ \(P, Q\) અને \(R\) ને \(3 \mathrm{~kg}\) નું દળ છે. દરેક તાર \(A\) અને \(B\) નો આડછેદનું ક્ષેત્રફળ \(0.005 \mathrm{~cm}^2\) અને \(2 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) નો યંગ મોડયુલસ છે. ઘર્ષણને અવગણતાં, તાર \(B\) પર સંગત વિકૃતિ _______ \(\times 10^{-4}\)થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)

- A \(7\)
- B \(5\)
- C \(4\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\( a=\frac{10}{3} \mathrm{~m} / \mathrm{s}^2 \) \( 30-T_1=3 \times a \) \( T_1=20 \mathrm{~N} \) \( \text {strain }=\frac{\text { stress }}{Y} \) \( =2 \times 10^{-4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ \(L\) બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 Medium
- 650 nm અને 550 nm તરંગલંબાઈઓ ધરાવતું પ્રકાશનું પુંજ 2 mm અંતરે રહેલી યુગની બે સ્લિટ પર એવી રીતે પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી સ્લિટથી 1.2 m અંતરે રહેલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ રચાય છે. મધ્યસ્થ અધિક્તમથી લઘુત્તમ અંતર જ્યાં બંને તરંગલંબાઈની પ્રકાશિત શલાકાઓ સંપાત થાય તે _________ \(\times 10^{-5} m\) છે.JEE Mains 2026 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) સમદાબ (I) ΔQ = ΔW (B) સમકદ (II) ΔQ = ΔU (C) સમમોષ્મી (III) ΔQ = zero (D) સમતાપી (IV) ΔQ = ΔU + PΔV
\(\Delta \mathrm{Q}=\) આપેલી ઉષ્મા
\(\Delta \mathrm{W}=\) તંત્ર દ્વારા થયેલ કાર્ય
\(\Delta \mathrm{U}=\) આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
\(\mathrm{P}=\) તંત્રનું દબાણ
\(\Delta \mathrm{V}=\) તંત્રના કદમાં થતો ફેરફાર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો)JEE Mains 2023 Hard
- \(100\, MHz\) આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ \(x -\) અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T\) હોય તો વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }\) શું થશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(L_{1}\) અને \(L_{2}\) પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ \(M\) છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.
JEE Mains 2022 Medium - ધારો કે \(\mathrm{I}(x)=\int \frac{d x}{(x-11)^{\frac{11}{13}}(x+15)^{\frac{15}{13}}}\). જો \(\mathrm{I}(37)-\mathrm{I}(24)=\frac{1}{4}\left(\frac{1}{\mathrm{~b}^{\frac{1}{13}}}-\frac{1}{\mathrm{c}^{\frac{1}{13}}}\right)\) હોય, જ્યાં \(\mathrm{b}, \mathrm{c} \in \mathrm{N}\) હોય, તો \(3(\mathrm{~b}+\mathrm{c})\) = ___JEE Mains 2025 Hard
- ધારોકે \(A =\left(\begin{array}{cc} m & n \\ p & q \end{array}\right), d =| A | \neq 0\) અને \(| A - d (\operatorname{Adj} A )|=0\) છે. તોJEE Mains 2023 Hard
- 10 મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. \(P _1\) થી \(P _2\) પ્રક્રિયામાં સમાયેલી ઉષ્મા \(\alpha\) જૂલ છે \(\left( P _1=21.7 Pa\right.\) અને \(\left.P _2=30 Pa, C _{ v }=21 J / K . mol , R=8.3 J / mol . K \right)\). \(\alpha\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Hard - ' \(m\) ' દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ \((\mathrm{t}=0) \overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_0 \hat{\mathrm{i}} \quad\left(\mathrm{v}_0 \gt 0\right)\) સાથે \(\vec{B}=B_0 \hat{j}\) ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. જો \(\mathrm{t}=0\) સમયે પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_0\) હોય, તો ' t ' સમય પછી તેનું મૂલ્ય શું હશે?JEE Mains 2025 Medium
- નીચે \(LCR\) પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો \(Q-\)ફેક્ટર (quality factor) શું મળે?
JEE Mains 2013 Medium