JEE Mains · Physics · STD 11 - તરંગો
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(440\, Hz\) થી \(480\, Hz\) જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(345\, ms ^{-1}\) હોય તો કારની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(54\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(f _{1}=\) frequency heard by wall \(= f _{ s }=\left(\frac{ v _{ s }}{ v _{ s }- v _{ c }}\right)\)
\(f _{2}=\) frequency heard by driver after reflection from wall
\(f_{2}=\left(\frac{v_{s}+v_{c}}{v_{s}}\right) f_{1}=\left(\frac{v_{s}+v_{c}}{v_{s}-v_{c}}\right) f_{0}\)
\(\frac{f_{2}}{f_{0}}=\frac{v_{s}-v_{c}}{v_{s}+v_{c}}\)
\(\frac{48}{44}=\frac{v_{s}-v_{c}}{v_{s}+v_{c}}\)
\(12\left( v _{ s }+ v _{ c }\right)=11\left( v _{ s }- v _{ c }\right)\)
\(23 v _{ c }= v _{ s }\)
\(v _{ c }=\frac{ v _{ s }}{23}=\frac{345}{23}=15 m / s\)
\(=\frac{15 \times 18}{5}=54 km / hr\)
Physics ના વધુ પ્રશ્નો
- બે ગુચળા \(X\) અને \(Y\) ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે \(X\) ગુચળામાંથી \(I(t)\) જેટલો પ્રવાહ વહે ત્યારે \(Y\) ગુચળામાં \((V(t))\) જેટલો \(emf\) પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ \(I(t)\) સમય \(t\) સાથે કેવી રીતે બદલાતો હશે?
JEE Mains 2013 મધ્યમ - \(24\, m ^{2}\) જેટલો કુલ સપાટી ક્ષેત્રફળ ધરાવતા ધન ધાત્વીય ધનને નિયમિત રીતે ગરમ કરવામાં આવે છે. જો તેનું તાપમાન \(10^{\circ} C\), જેટલું વધારવામાં આવે તો ધનના કદમાં થતો વધારો ગણો. \(\left(\alpha=5.0 \times 10^{-4}{ }^{\circ} C ^{-1}\right)\).JEE Mains 2022 મધ્યમ
- દ્રાવણમાં રેડિયોએક્ટિવ \({}_{27}^{60}Co\) છે જેની એક્ટિવિટી \(0.8\,\mu Ci\) અને વિભંજન અચળાંક \(\lambda \) છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના \(10\) કલાક પછી પ્રાણીના શરીરમાંથી \(1 \,cm^3\) રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર \(300\) વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે? (\(1\;Ci = 3.7 \times 10^{10}\) વિભંજન/સેકન્ડ અને \(t = 10\, hrs\) સમયે \({e^{ - \lambda t}} = 0.84\))JEE Mains 2018 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુંજબ \(L\) લંબાઈ ધાતુનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) ને લંબ અને સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પ્રેરિત વીજચાલક બળ \(..............\) થશે.
JEE Mains 2023 મધ્યમ - જો બળ \(({F})\), લંબાઈ \(({L})\) અને સમય \(({T})\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે છે. તો ધનતાનું પરિમાણ શું થાય?JEE Mains 2021 અઘરું
- એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં \(10\, cm/s\) ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... \(cm/s\) ઝડપથી ઉપર ગતિ કરશે?JEE Mains 2013 અઘરું
- કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ \(5\) વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને \(6.25\%\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
JEE Mains 2021 મધ્યમ - એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે.JEE Mains 2025 મધ્યમ