JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આકૃતિમાં દર્શાવ્યા મુંજબ \(L\) લંબાઈ ધાતુનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) ને લંબ અને સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પ્રેરિત વીજચાલક બળ \(..............\) થશે.

- A \(\frac{1}{4} B ^2 L \omega\)
- B \(\frac{1}{4} BL ^2 \omega\)
- C \(\frac{1}{2} BL ^2 \omega\)
- D \(\frac{1}{2} B ^2 L ^2 \omega\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{2} BL ^2 \omega\)
Step-by-step Solution
Detailed explanation
\(\int d \varepsilon=\int B (\omega x ) dx\) \(\varepsilon= B \omega \int \limits_0^{ L } x dx =\frac{ B \omega L ^2}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ \(v=\lambda^a g^b \rho^e\) અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\lambda, g\) અને \(\rho\) અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે \(a, b, c\) અને મૂલ્યો ........ હોય.JEE Mains 2023 Medium
- એક બહુ પરમાણ્વિક વાયુના \(24\) કંપન મોડ છે. તો તેના માટે \(\gamma\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(N-P-N \) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક \((CE) \) એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........\( ^o\) હશે :JEE Mains 2017 Easy
- \(0.056\, kg\) દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં \(127^{\circ} C\) તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....\(k cal\) હશે. ( \(R =2 cal mole { }^{-1} K ^{-1}\) લો.)JEE Mains 2022 Medium
- M અને R એ એક તકતીનું દળ અને ત્રિજ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R / 3\) ત્રિજ્યાવાળી એક નાની તકતીને મોટી તકતીમાંથી દૂર કરવામાં આવે છે. મોટી તકતીના બાકીના ભાગની, કેન્દ્ર O માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી AB અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{4}{x} M R^2\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.
JEE Mains 2025 Hard - \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેકટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રા \(\mu_n\) છે. જો \(\mu_n\) \(\alpha\) \(n^x\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક ગુંચળાનું આત્મપ્રેરિત \(emf \,25\,V\) છે, જ્યારે તેમાનો પ્રવાહ સમાન દરથી \(1 \,s\) માં \(10\, A\) થી \(25\, A\) કરવામાં આવે છે. ઊર્જામાં થતો ફેરફાર _____\(J\) હશે.JEE Mains 2019 Hard
- ધારો કે પૂર્ણાંક સંખ્યાઓ \(\mathrm{a}, \mathrm{b} \in[-3,3]\) એવી રીતે છે કે \(\mathrm{a}+\mathrm{b} \neq 0\). તો શક્ય ક્રમયુક્ત જોડ (a, b) ની કુલ સંખ્યા, જેના માટે \(\left|\frac{z-\mathrm{a}}{z+\mathrm{b}}\right|=1\) અને \(\left|\begin{array}{ccc}z+1 & \omega & \omega^2 \\ \omega & z+\omega^2 & 1 \\ \omega^2 & 1 & z+\omega\end{array}\right|=1, z \in \mathrm{C}\), જ્યાં \(\omega\) અને \(\omega^2\) એ \(x^2+x+1=0\) ના બીજ છે, તે ___ છે.JEE Mains 2025 Hard
- હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે \(K,\) \(P\) અને \(E\) અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જો એકમ ત્રિજ્યા ધરવતા વર્તુળને બીજા વર્તુળની ચાપ વડે બે ભાગમાં વહેચવામાં આવે જ્યાં પરિવર્તુળનું કેન્દ્ર પહેલા વર્તુળના કેન્દ્ર સાથે \(60^o\) ખૂણો આંતરે તો ચાપની ત્રિજ્યા મેળવો.JEE Mains 2013 Hard
- ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- \(\lim\limits _{x \rightarrow 0} \frac{\cos (\sin x)-\cos x}{x^{4}}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard