JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
જ્યારે પ્રોટોન \((P)\) અને ઇલેકટ્રોન \((e)\) સમાન ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ (તરંગ લંબાઈ) ધરાવતા હોય ત્યારે તેના વેગમાનનો ગુણોત્તર છે. (\(m _{ p }=1849\,m_e\) ધારો)
- A \(1: 43\)
- B \(43: 1\)
- C \(1: 1849\)
- D \(1: 1\)
Answer & Solution
Correct Answer
(D) \(1: 1\)
Step-by-step Solution
Detailed explanation
De Broglie wavelength is \(\lambda=\frac{h}{ mv }\) \(\lambda_{ p }=\lambda_{ e } \Rightarrow m _{ p } v _{ p }= m _{ e } v _{ e } \Rightarrow p _{ p }= p _{ e }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A. આદર્શ વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે I. ઉષ્મારોધક પ્રક્રિયા B. શોષાયેલી ઉષ્મા આંશિક રીતે આંતરિક ઊર્જા વધારવા અને આંશિક રીતે કાર્ય કરવા માટે વપરાય છે II. સમકદ પ્રક્રિયા C. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થતું નથી કે મુક્ત થતી નથી III. સમતાપી પ્રક્રિયા D. વાયુ દ્વારા કે વાયુ પર કોઈ કાર્ય થતું નથી IV. સમદાબી પ્રક્રિયા JEE Mains 2025 Easy - \(M_1\) દળ ધરાવતી એક તોપ માંથી \(M_2\) દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયરિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m =1\, kg\) દળનો એક પદાર્થ \(v=6\, m / s\) જેટલા વેગથી એક ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરીને એક સળિયા સાથે અથડાયને તેની સાથે જોડાય જાય છે. આ સળિયો \(O\) બિંદુ સાથે જડેલ છે અને અથડામણના કારણે તે \(\theta\) ખૂણો બનાવે છે. જો સળિયાનું દળ \(M =2 \,kg \) અને લંબાઈ \(l=1\, m \) હોય તો \(\theta\) ખૂણાનું મૂલ્ય કેટલું હશે? \((\left.g=10 \,m / s ^{2}\right)\)
JEE Mains 2020 Hard - \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
JEE Mains 2019 Hard - નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ \(40\,cm ^2\) અને તેમની વચ્યેનું અંતર \(2\,mm\) છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં \(1\,mm\) જાડાઈ અને \(5\) જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા \(...........\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(S = \left\{ {\left( {x,y} \right) \in {R^2}:\frac{{{y^2}}}{{1 + r}} - \frac{{{x^2}}}{{1 - r}} = 1} \right\}\), જ્યાં \(r \ne \pm 1\) તો \(S\) એJEE Mains 2019 Hard
- જો \(x=x(\mathrm{t})\) એ વિકલ સમીકરણ \((\mathrm{t}+1) \mathrm{d} x=\left(2 x+(\mathrm{t}+1)^4\right) \mathrm{dt}, x(0)=2\) નો ઉકેલ હોય, તો \(x(1) =\) ...........JEE Mains 2024 Hard
- એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર \(5 \,m \) જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર \(1.5 \,m\) છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ (\(m\) માં) કેટલી હશે?JEE Mains 2020 Easy
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
- આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium - જો વિકલ સમીકરણ \(\left(\left(\tan ^{-1} y\right)-x\right) d y=\left(1+y^{2}\right)\) નો ઉકેલ વક્ર, બિંદુુ \((1,0)\), માંથી પસાર થતો હોય, તો જેનો યામ \(\tan (1)\) હોય તેવા વક્ર પરના બિંદુનો યામ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium