JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
કોઈ રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(In \,{R}\) અને \({t}\,({sec})\) નો આલેખ આપેલો છે. તો અજ્ઞાત રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુષ્ય સમય (\(sec\) માં) કેટલો હશે?

- A \(6.93\)
- B \(4.62\)
- C \(2.62\)
- D \(9.15\)
Answer & Solution
Correct Answer
(B) \(4.62\)
Step-by-step Solution
Detailed explanation
\({R}=R_{o} e^{-\lambda t}\) \(\ell n R=\ell n R_{o}-\lambda t\) \(-\lambda\) is slope of straight line \(\lambda=\frac{3}{20}\) \(t_{1 / 2}=\frac{\ell n 2}{\lambda}=4.62\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉદગમ બિંદુએ કેન્દ્ર હોય તેવી \(2a\) બાજુવાળી \(I\) પ્રવાહધારિત ચોરસ લૂય \(XY\) સમતલ માં છે. \(Z-\) અક્ષને સમાંતર \(I\) પ્રવાહધારિત તાર \((0, b, 0),(b>>a)\) માંથી પસાર થાય છે. તો લૂપ પર લાગતુ ટોર્ક \(Z-\) અક્ષને અનુલક્ષીનેJEE Mains 2020 Hard
- 4 kg દળનો એક પદાર્થ એક સમતલ પર P બિંદુ પર મૂકવામાં આવે છે, જેના યામ \((3,4) \mathrm{m}\) છે. \(\overrightarrow{\mathrm{F}}=(2 \hat{i}+3 \hat{j}) \mathrm{N}\) બળની અસર હેઠળ, તે 4 sec માં Q બિંદુ પર જાય છે, જેના યામ \((6,10) \mathrm{m}\) છે. 4 sec ના અંતે સરેરાશ પાવર અને તાત્ક્ષણિક પાવરનો ગુણોત્તર છે:JEE Mains 2025 Easy
- બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ \(\;{\overrightarrow {\;F} _1}\) અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ \(\overrightarrow {{F_2}} \) છે,તો _________JEE Mains 2015 Medium
- \(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે.JEE Mains 2022 Hard
- એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું \(1\,cm \times 1\,cm \times 100\,cm\) તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ \(3 \times 10^{-7}\,\Omega\,m\) હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......\(\times 10^{-7} \Omega\) હશે.JEE Mains 2023 Easy
- નીચેના લોજિક સર્કિટનો વિચાર કરો.

આઉટપુટ \(\mathrm{Y}=0\) હોય ત્યારે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\sin x+\sin ^2 x=1, x \in\left(0, \frac{\pi}{2}\right)\), તો \(\left(\cos ^{12} x+\tan ^{12} x\right)+3\left(\cos ^{10} x+\tan ^{10} x+\cos ^8 x+\tan ^8 x\right)+\left(\cos ^6 x+\tan ^6 x\right)\) = __________JEE Mains 2025 Medium
- બે \(C\) અને \(2\, C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V\) અને \(2\, V\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા \(.....CV^2\) જેટલી હશે.JEE Mains 2020 Hard
- આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
JEE Mains 2021 Hard - ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^2 y^2\right) d x=y d x+x d y\) એક ઉકેલ વક્ર છે. જો રેખા \(x=1\) એ વક્ર \(y=y(x)\) ને \(y=2\) આગળ છેદે અને રેખા \(x=2\) એ વક્ર \(y=y(x)\) ને \(y=\alpha\) આગળ છેદે, તો \(\alpha\) નું એક મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{y+1}{2}=\frac{z-2}{1}\) ની સાપેક્ષે, બિંદુ \(\mathrm{P}(3,4,9)\) નું આરસી પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(14(\alpha+\beta+\gamma) =\) ...........JEE Mains 2024 Hard
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 Medium