ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

બે બંદૂકો \(A\) અને \(B\) એ ક્રમશઃ \(1\, km/s\) અને \(2\, km/s\) ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?

  1. A \(1:16\)
  2. B \(1:2\)
  3. C \(1:4\)
  4. D \(1:8\) 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1:16\)

Step-by-step Solution

Detailed explanation

Area \( \propto \,\pi \) \({{\rm{(Range)}}^2} \propto {v^4}\) \(\therefore \frac{{{A_1}}}{{{A_2}}} = {\left( {\frac{1}{2}} \right)^4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app