JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક કણ સમતલમાં \(\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)\) જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ \(x-y\) સમતલમાં બિંદૂ \((1,2)\) થી \((2,3)\) આગળ ખસે તો ગતિઉર્જા...........\(J\) જેટલી બદલાશે.
- A \(50.0\)
- B \(12.5\)
- C \(25.0\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(C) \(25.0\)
Step-by-step Solution
Detailed explanation
\(F =4 x \hat{ i }+3 y ^{2} \hat{ j }\) \(WD =\Delta KE\) \(W =\int \overrightarrow{ F } \cdot( dx \hat{ i }+ dy \hat{ j })\) \(=\int_{1}^{2} 4 xdx +\int_{2}^{3} 3 y ^{2} dx\) \(=\left(2 x ^{2}\right)_{1}^{2}+\left( y ^{3}\right)_{2}^{3}\) \(=(8-2)+(27-8)\) \(=6+19=25\, J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સાદું લોલક જેની લંબાઈ \(1 \mathrm{~m}\) છે, તે \(1 \mathrm{~kg}\) દળનો લાકડાનો ગોળો ધરાવે છે. તેને \(10^{-2} \mathrm{~kg}\) દળની એક ગોળી વડે અથડાવવામાં આવે છે જે \(2 \times 10^2 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. ગોળી ગોળામાં ખૂંપી જાય છે. ગોળો પાછો સ્વિંગ થાય તે પહેલાં જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડે છે તે _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો )JEE Mains 2024 Hard
- બે કાલ્પનિક \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર \(d\) હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? (\(m_1\) ની ઝડપ \(v_1\) અને \(m_2\) ની ઝડપ \(v_2\) છે)
JEE Mains 2014 Hard - સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવા-ડાયઇલેક્ટ્રિક માધ્યમની સમતલ આંતર-સપાટી પર અધ્રુવીકૃત પ્રકાશ આપાત થાય છે. જો આપાતકોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય, તો પરાવર્તિત તરંગને રજૂ કરતું પદ ઓળખો.
JEE Mains 2026 Hard - પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ \(1.6 \times 10^{-27}\,kg\) અને ન્યુકિલયસની ત્રિજ્યા \(1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m\) છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર \(n \times 10^{13}\) છ. તો \(n\) નું મૂલ્ચ \(............\) છે.JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાં બામર શ્રેણીનું વિકિરણ ઉત્સર્જીત કરવા માટે જરૂરી લધુત્તમ ઊર્જા આશરે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- દ્રીઘાત સમીકરણ \(6x^2 - 11x +\alpha =0\) ના ઉકેલ ગણ સંમેય સંખ્યા મળે તેના માટે \(\alpha \) ની પૂર્ણાક કિમતો કેટલી મળે ?JEE Mains 2019 Hard
- ધારો કે \(\alpha \beta \gamma=45 ; \alpha, \beta, \gamma \in \mathbb{R}\). જો કોઈ \(x, y, z \in \mathbb{R} x y z \neq 0\) માટે \(x(\alpha, 1,2)+y(1, \beta, 2)+z(2,3, \gamma)=(0,0,0)\) હોય, તો \(6 \alpha+4 \beta+\gamma =\) ..............JEE Mains 2024 Hard
- લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(z _{1}\) અને \(z _{2}\) બંને એવી સંકર સંખ્યાઓ છે કે જેથી \(\overline{ z }_{1}=i \overline{ z }_{2}\) અને \(\arg \left(\frac{ z _{1}}{\overline{ z }_{2}}\right)=\pi\) તો ............JEE Mains 2022 Medium
- \(2a\) બાજુવાળા અને \(I\) પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ \(I\) વહન કરતા લાંબા તારને \(z-\)અક્ષની સમાંતર અને બિંદુ \((0, b , 0),( b > > a )\) માંથી પસાર થાય તેમ મુકેલ છે. \(z-\) અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- જો \(2^{10}+2^{9} \cdot 3^{1}+28 \cdot 3^{2}+\ldots+2 \cdot 3^{9}+3^{10}=S -211\) હોય તો \(S\) ની કિમત શોધોJEE Mains 2020 Medium