JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે \(16 \,g\) હાઈડ્રોજન અને \(128 \,g\) ઓકિસજન ભરેલા છે. પાત્રનું \(cm ^{3}\) માં કદ ..........છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(27 \times 10^{4}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
No of \(moles\) of \(H _{2}=8 \,moles\)
No of \(moles\) of \(O _{2}=4 \,moles\)
Total \(moles\) \(=12 \,moles\)
At \(STP \,1 \,mole\) occupy \(=22.4 \ell=22.4 \times 10^{3} \,cm ^{3}\)
\(12 \,moles\) will occupy \(=12 \times 22.4 \times 10^{3} cm ^{3}\) \(\approx 26.8 \times 10^{4} \,cm ^{3}\)
Physics ના વધુ પ્રશ્નો
- દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ધરાવતો એક નક્કર ગોળો બે અસમાન ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. નાના ભાગનું દળ \(M/8\) છે જેને \(r\) ત્રિજ્યાવાળા ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને મોટા ભાગને \(t\) જાડાઈ અને \(2R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો \(I_1\) એ \(r\) ત્રિજ્યાવાળા ગોળાનો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય અને \(I_2\) એ તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય, તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(I_2/I_1 = \) _____.JEE Mains 2026 અઘરું
- અચળ બળ \(\overrightarrow F = {F_x}\hat i + {F_y}\hat j\) હેઠળ એક \(5\, kg\) દળનો પદાર્થ \(t\,= 0\, s\) સમયે \(\overrightarrow v = \left( {6\hat i - 2\hat j\,m/s} \right)\) જેટલો અને \(t\, = 10\,s\) સમયે \(\overrightarrow v = +6\hat j\,m/s\) જેટલો વેગ ધરાવે છે. તો બળ \(\overrightarrow F \) કેટલું થશે?JEE Mains 2014 મધ્યમ
- ભૌતિક રાશિનો \(SI\) એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.JEE Mains 2022 મધ્યમ
- \(\alpha -\) કણ, પ્રોટોન અને ઈલેકટ્રોન સમાન ગતિઉર્જા ધરાવે છે. દ-બ્રોગ્લી તરંગલંબાઈના કિસ્સામાં નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2023 મધ્યમ
-

આપેલ પરિપથમાં સ્લાઇડિંગ સંપર્કને બહારની તરફ ખેંચવામાં આવે છે જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ \(8 \mathrm{~A} / \mathrm{s}\) ના દરે બદલાય છે. જે ક્ષણે R \(12 \Omega\) હોય, તે ક્ષણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ______ A હશે.JEE Mains 2025 મધ્યમ - એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે.JEE Mains 2022 સરળ
JEE Mains ના વધુ PYQ
- ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે જેના \(9\) મુખ્ય સ્કેલ વિભાગ વર્નિયર સ્કેલના \(10\) વિભાગો બરાબર છે. મુખ્ય સ્કેલ પરનો સૌથી નાનો વિભાગ \(1 \mathrm{~mm}\) બરાબર છે. મુખ્ય સ્કેલ રીડિંગ \(2 \mathrm{~cm}\) છે અને વર્નિયર સ્કેલનો બીજો વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ એક વિભાગ સાથે સુસંગત છે. જો ગોળાનું દળ \(8.635 \mathrm{~g}\) હોય, તો ગોળાની ઘનતા _______ છે.JEE Mains 2024 અઘરું
- \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?JEE Mains 2020 મધ્યમ
- બે પ્રવાહી A અને B એક કેશાકર્ષણ નળીમાં સંપર્ક કોણ તરીકે \(\theta_{\mathrm{A}}\) અને \(\theta_{\mathrm{B}}\) ધરાવે છે. જો \(K=\cos \theta_A / \cos \theta_B\) હોય, તો સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 મધ્યમ
- બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે.JEE Mains 2024 અઘરું