ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે \(\frac{8}{5}\) અને \(\frac{3}{2}\) વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ \(6 \mathrm{~cm}\) છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ \(\frac{\alpha}{4} \mathrm{~cm}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે.

  1. A \(64\)
  2. B \(85\)
  3. C \(65\)
  4. D \(31\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(31\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{h}_{z p p}=\frac{\mathrm{h}_1}{\mu_1}+\frac{\mathrm{h}_2}{\mu_2}=\frac{6}{3 / 2}+\frac{6}{8 / 5}=4+\frac{15}{4}=\frac{31}{4} \mathrm{~cm}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app