JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\(27\,^oC\) ઓરડાના તાપમાને રહેલ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુનું સંકોચન કરી તેનું દબાણ બમણું કરવા કેટલું કાર્ય કરવું પડે?
- A \(300R\,ln\,6\)
- B \(300R\)
- C \(300R\,ln\,7\)
- D \(300R\,ln\,2\)
Answer & Solution
Correct Answer
(D) \(300R\,ln\,2\)
Step-by-step Solution
Detailed explanation
\(Work\,done\,on\,gas = nRT\,\ell n\left( {\frac{{{p_f}}}{{{p_l}}}} \right)\) \( = R\left( {300} \right)\ell n\left( 2 \right)\left( {\frac{{{p_f}}}{{{p_i}}} = 2\,given} \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(70\,cm ^2\) નું ક્ષેત્રફળ અને \(600\) જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું \(0.4\,wb\,m ^{-2}\) ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં \(500\) પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક \(emf...........\,V\) થશે.\((\pi=\frac{22}{7})\)JEE Mains 2023 Medium
- \(0.04 N / m\) પૃષ્ઠતાણનો સાબુનો પરપોટો 7 cm વ્યાસ સુધી ફુલાવવામાં આવે છે. જો તેને હજી વધુ ફુલાવીને તેનો વ્યાસ 14 cm કરવા માટે \((15000-x) \mu J\) કાર્ય કરવામાં આવે, તો x નું મૂલ્ય _______ છે. \((\pi=22 / 7)\)JEE Mains 2026 Easy
- પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) \(0.7\; \mathrm{V}\) છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ \(A\) નો વૉલ્ટેજ (\(Volts\) માં) કેટલો હશે?
JEE Mains 2020 Medium - બે સમાન કોષો, કે જેઓને બાહ્ય \(2\,\Omega\) ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... \(\Omega\) હશે.JEE Mains 2022 Medium
- નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- \(M\) જેટલું મોલર દળ ધરાવતા આક્સિજન વાયુના આણુ માટે \(300\, K\) તાપમાને, સરેરશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \(\left( V _{ rms }\right)\) અને સૌથી વધારે સંભવિત ઝડપ \((most probable speed)\) \(\left(v_{p}\right)\) વચ્ચે.........સંબંધ હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વિઘેય \(f(x)=\left\{\begin{array}{cc}\frac{\mathrm{a}\left(7 x-12-x^2\right)}{\mathrm{b}\left|x^2-7 x+12\right|} & , x<3 \\ 2^{\frac{\sin (x-3)}{x-[x]}} & , x>3 \\ \mathrm{~b} & , x=3\end{array}\right.\) ને ધ્યાને લ્યો જ્યાં \([x]\) એ \(x\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક છે, ને \(\mathrm{S}\) એ એવા તમામ ક્રમયુક્ત જોડ \((\mathrm{a}, \mathrm{b})\) નો ગણ દર્શાવે કે જેથી \(x=3\) આગળ \(f(x)\) સતત થાય, તો \(S\) ના ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ \(M,\) ઉપરની ત્રિજ્યા \(R\) અને ઊંચાઈ \(H\) છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ......
JEE Mains 2020 Hard - \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(STP\) એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ \(3\) લિટર થાય છે.જો \(\gamma=1.40,\) હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે? \((3^{1.4}=4.6555)\) [હવાને આદર્શ વાયુ લો]JEE Mains 2020 Medium
- \(a\) ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી \(I\) પ્રવાહ પસાર થાય છે.તેને \(\mathrm{B}\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે \(T\) આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ \(m\) હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2020 Medium
- જો \(\left( {1 + ax + b{x^2}} \right){\left( {1 - 2x} \right)^{18}}\) ના વિસ્તરણમાં \({x^3}\) અને \({x^4}\) બંનેના સહગુણકો શૂન્ય હોય, તો \( (a,b) =\) ___________.JEE Mains 2014 Hard