JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો.
- A \(\frac{ L }{ R } \ell n 5\)
- B અનંત
- C \(\frac{ L }{ R } \ell n 2\)
- D \(\frac{ L }{ R } \ln 10\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{ L }{ R } \ell n 2\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic energy \(=\frac{1}{2} Li ^{2}=25 \%\) \(ME \Rightarrow 25 \% \Rightarrow i =\frac{ i _{0}}{2}\) \(i = i _{0}\left(1- R ^{- Rt / L }\right)\) for charging \(t =\frac{ L }{ R } \ell n 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ન્યુક્લિયસ દળાંક \(\alpha\) અને ત્રિજ્યા \(R_a\) ધરાવે છે. બીજું ન્યુક્તિયસ દળાંક \(\beta\) અને ત્રિજ્યા \(R_\beta\) ધરાવે છે. જો \(\beta=8 \alpha\) હોય તો \(R_\alpha / R_\beta=\) _________ .JEE Mains 2026 Medium
- ઓક્સિજન અણુઓની r.m.s. ઝડપ \(47^{\circ} C\) તાપમાને, _________ \({ }^{\circ} C\) તાપમાને રાખેલા હાઇડ્રોજન અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજન અણુનું દળ/હાઇડ્રોજન અણુનું દળ \(=32 / 2\) )JEE Mains 2026 Medium
- આકૃતિમાં રહેલ સદિશ \(\overrightarrow{ OA }, \overrightarrow{ OB }\) અને \(\overrightarrow{ OC }\) ના મૂલ્ય સમાન છે. \(\overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }\) ની \(x\)-અક્ષ સાથેની દિશા કેટલી થાય?
JEE Mains 2021 Hard - વિદ્યુતચુંબકીય તંત્રમાં, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના ગુણોત્તરને રજૂ કરતી ભૌતિક રાશિનું પરિમાણ \(\mathrm{M}^{\mathrm{P}} \mathrm{L}^{\mathrm{Q}} \mathrm{T}^{\mathrm{R}} \mathrm{A}^{\mathrm{S}}\), છે, તો ' Q ' અને ' R ' નાં મૂલ્યો _______ છે.JEE Mains 2025 Medium
- એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી સાયા વિધાનો ઓળખો : \(A.\) વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે. \(B.\) ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે. \(C.\) ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે. \(D.\) પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે. \(E.\) દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો એક બિન પક્ષપાતી પાસાને ત્રણ વખત ગબડાવમાં આવે, તો (\(i-1\)) માં ગબડાવવામાં મળેલ સંખ્યા કરતા \(i\) માં ગબડાવ માં મળેલ સંખ્યા, \(i=2,3\), મોટી મળે તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- જો કોઈ પ્રકાશીય માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(\frac{10}{\pi}\) અને સાપેક્ષ પરમિટિવિટી \(\frac{1}{0.0885}\) હોય, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આ માધ્યમમાં તેના વેગ કરતાં ________ ગણો વધારે હશે.
\(\left(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{H} / \mathrm{m}, \epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.\)
\(\left.\mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\right)\)JEE Mains 2025 Easy - \(Z=17\) અને સમાન સંખ્યાના પ્રોટોન અન ન્યૂટ્રોનો ધરાવતા ન્યુકિલયસની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા \(1.2\,MeV\) છે. બીજા ન્યુક્લિયોન \(B\) નો \(Z=12\) અને \(26\) ન્યુક્યિલોન છે અને \(1.8\,MeV\) પ્રતિન્યુકિલયોન દીઠ બંધન ઉર્જા ધરાવે છે. \(B\) અને \(A\) ની બંધન ઉર્જાનો તફાવત \(........MeV\) થશે.JEE Mains 2023 Medium
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
- \(\left(9x-\dfrac{1}{3\sqrt{x}}\right)^{18}\) ના વિસ્તરણમાં, \(x>0\), જો \(x\) થી સ્વતંત્ર પદ \((221)k\) હોય, તો \(k\) બરાબર છે:JEE Mains 2026 Medium
- જો સમીકરણ \(a| z |^{2}+\overline{\bar{\alpha} z +\alpha \overline{ z }}+ d =0\) એ વર્તુળ દર્શાવે છે કે જ્યાં \(a,d\) એ વાસ્તવિક અચળાંક છે તો આપેલ પૈકી કઈ શરત સત્ય છે ?JEE Mains 2021 Hard