JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ \(R_1\) ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો \(R_2\) અને \(R_4\) અનુક્રમે \(80\,\Omega\) અને \(40\,\Omega\) છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, \(R_3\) તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે

- A કથ્થઇ, વાદળી, કથ્થઇ
- B કથ્થઈ, વાદળી, કાળો
- C લાલ, લીલો, કથ્થઇ
- D ભૂખરો, કાળો, કથ્થઈ
Answer & Solution
Correct Answer
(A) કથ્થઇ, વાદળી, કથ્થઇ
Step-by-step Solution
Detailed explanation
\(R_{1}=32 \times 10=320 \,\Omega\) \(\mathrm{R}_{3}=\frac{\mathrm{R}_{\mathrm{y}}}{\mathrm{R}_{2}} \times \mathrm{R}_{1}=\frac{40 \times 320}{80}=160 \,\Omega\) \(\therefore \) Colour code of \(\mathrm{R}_{3}\) be Brown, Blue, Brown.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બાળક જમીનથી \(10\;m\) ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને \(5\,ms ^{-1}\) ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી (\(m/sec\) માં) અથડાશે? (આપેલ \(g =10\,ms ^{-2}\))JEE Mains 2023 Medium
- \(0.15\, kg\) દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(20\;m\) ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ \(F\) અને તે \(0.2\, m\) જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ \(F\) કેટલા \(N\) હશે? \(\left(g=10\, m s^{-2}\right)\)JEE Mains 2020 Medium
- રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(t\) સમય પછી અવિભંજિત ભાગ \(\frac{9}{16}\) છે,તો \(\frac{t}{2}\) સમયે અવિભંજીત ભાગ.JEE Mains 2020 Medium
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 Hard - એક ભૌતિક રાશિ C અન્ય ચાર ભૌતિક રાશિઓ \(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}\) અને s સાથે નીચે મુજબ સંબંધિત છે \(\mathrm{C}=\frac{\mathrm{pq}^2}{\mathrm{r}^3 \sqrt{\mathrm{~s}}}\)
\(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}\) અને s ના માપનમાં ટકાવારી ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 2 \% 3 \%\) અને \(2 \%\) છે. C ના માપનમાં ટકાવારી ત્રુટિ _____\(\%\) હશે.JEE Mains 2025 Easy - બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- બિંદુઓ \(S\) અને \(S\,'\) એ ઉપવલયની નાભીઓ અને બિંદુ \(B\) એ ગૌણઅક્ષ પરના અંત્યબિંદુ છે જો \(\Delta S\,'BS\) એ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો \(B\) કાટખૂણો હૉય અને \((\Delta S\,'BS)\) નું ક્ષેત્રફળ = \(8\,\) ચો.એકમ હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \((\mathrm{k}+1) \tan ^{2} \mathrm{x}-\sqrt{2} \cdot \lambda \tan \mathrm{x}=(1-\mathrm{k})\) ના બે વાસ્તવિક બીજ કે જ્યાં \(\mathrm{k}(\neq-1)\) અને \(\lambda\) એ વાસ્તવિક સંખ્યા છે . જો \(\tan ^{2}(\alpha+\beta)=50,\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\sum_{\mathrm{r}=0}^{10}\left(\frac{10^{\mathrm{r}+1}-1}{10^{\mathrm{r}}}\right) \cdot{ }^{11} \mathrm{C}_{\mathrm{r}+1}=\frac{\alpha^{11}-11^{11}}{10^{10}}\), હોય, તો \(\alpha\) = __________JEE Mains 2025 Hard
- \(m_{\mathrm{p}}\)' દ્રવ્યમાનવાળો એક પ્રોટોન, '\(\lambda\)' તરંગલંબાઈવાળા ફોટોન જેટલી જ ઊર્જા ધરાવે છે. જો પ્રોટોન બિન-સાપેક્ષવાદી ઝડપે ગતિ કરતો હોય, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને ફોટોનની તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Medium
- એક બોર્ડમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 16 ચોરસ છે:
આ 16 ચોરસમાંથી, યાદૃચ્છિક રીતે બે ચોરસ પસંદ કરવામાં આવે છે. તેમની કોઈ બાજુ સામાન્ય ન હોય તેની સંભાવના શું છે?JEE Mains 2025 Easy - જો \(\alpha ,\beta \in C\) એ સમીકરણ \({x^2} - x + 1 = 0\) ના ભિન્ન બીજ હોય તો \({\alpha ^{101}} + {\beta ^{107}}\) મેળવો.JEE Mains 2018 Medium