JEE Mains · Physics · STD 11 - 13. oscillations
એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર \(8 \,cm\) અને આવર્તકાળ \(6\,s\) છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે.
- A \(3\)
- B \(5\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(t =\frac{\Delta \phi}{\omega}=\frac{\pi / 2-\pi / 6}{2 \pi / 6}=\frac{\pi / 3}{\pi / 3}=1 \,sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard - \(70\,cm ^2\) નું ક્ષેત્રફળ અને \(600\) જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું \(0.4\,wb\,m ^{-2}\) ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં \(500\) પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક \(emf...........\,V\) થશે.\((\pi=\frac{22}{7})\)JEE Mains 2023 Medium
- \(ABCDEFA\) લૂપના છ શિરોબિંદુ \(\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),\)\(\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)\) અને \(\mathrm{F}(0,0,5)\) છે. તે \(\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ \(\mathrm{ABCDEFA}\) માથી પસાર થતું ફ્લક્સ (\(Wb\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવેલ \(6\, cm\) લંબાઇની \(AB\) બાજુમાથી \(5\, A\) પ્રવાહ વહે છે.તો તેના કારણે \(P\) બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? \((\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})\)
JEE Mains 2019 Hard - સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને \(B\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર \(B_s\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો ....JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- જો \(z\) અને \(w\) સંકર સંખ્યા છે કે જેથી \(|zw| = 1\) અને \(arg(z) -arg(w) =\frac {\pi }{2},\) થાય તો .........JEE Mains 2019 Hard
- ઉપવલયના પ્રમાણિત સમીકરણ (\(y-\)અક્ષ પ્રત્યે) માં ગૌણ અક્ષની લંબાઈ \(\frac{4}{\sqrt{3}} \) છે. તો ઉપવલય રેખા \(x+6 y=8 \) સ્પર્શે છે તો ઉકેન્દ્રીતા મેળવો.JEE Mains 2020 Hard
- ગુપ્ત ઉષ્માનું પરિમાણીય સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- ધારોકે બિંદુઓ \(A (1,2,0), B (1,4,1)\) અને \(C (0,5,1)\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \(P (1,2,6)\) નું પ્રતિબિંબ \(Q (\alpha, \beta, \gamma)\) છે. તો \(\left(\alpha^2+\beta^2+\gamma^2\right)=........\)JEE Mains 2023 Hard
- \(S.T.P.\) એ ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ અંદાજીત _______ હશે. \(\left(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}, \gamma=1.4\right.\)આપેલ છે.)JEE Mains 2024 Easy
- સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે.JEE Mains 2023 Easy