JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
એક નિષ્ક્રિય કોષકેન્દ્ર \(2: 1\) ના ગુણોત્તરમાં દળ ધરાવતા બે નાના કોષકેન્દ્રોમાં વિઘટિત થાય છે. વિઘટન પછી તેઓ ગતિ કરશે :-
- A વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(1: 2\) ના ગુણોત્તરમાં ઝડપ સાથે
- B વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(2:1\) ના ગુણોત્તરમાં ઝડપ સાથે
- C એક જ દિશામાં સમાન ઝડપ સાથે.
- D વિરુદ્ધ દિશામાં સમાન ઝડપ સાથે.
Answer & Solution
Correct Answer
(A) વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(1: 2\) ના ગુણોત્તરમાં ઝડપ સાથે
Step-by-step Solution
Detailed explanation
વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર \(\mathrm{p}_{\mathrm{i}}=\mathrm{p}_{\mathrm{f}}\) \(\mathrm{O}=\mathrm{m}_1 \mathrm{u}_1 \mathrm{~m}_2 \mathrm{u}_2\) \(\frac{\mathrm{u}_1}{\mathrm{u}_2}=-\left[\frac{1}{2}\right]\)as \(\frac{\mathrm{m}_1}{\mathrm{~m}_2}=\frac{2}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(30 \pi \,cm ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને જેમની વચ્ચે \(1 \;mm\) જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે \(3.6 \times 10^{7} \;Vm ^{-1}\) જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો \(7 \times 10^{-6}\; C\) હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] \) નો ઉપયોગ કરોJEE Mains 2022 Medium
- આપેલ તાપમાને તમામ વાયુઓના પરમાણુઓ માટે સમાન રહે છે તે પરિમાણ _______ છે.JEE Mains 2024 Hard
- \(AC\) પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ \({R}\) ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી \({X}_{{L}}=3 {R}\) થાય. હવે \({X}_{{C}}=2 {R}\) ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર \(\sqrt{5}: {x}\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2021 Medium
- વ્યતિકરણ અનુભવતા બે તરંગોનાં સ્થાનાંતરો \(y_1=10 \sin \left(\omega t+\frac{\pi}{3}\right) cm\) અને \(y_2=5[\sin \omega t+\sqrt{3} \cos \omega t]\,cm\) વડે દર્શાવેલ છે પરિણામી. તરંગનો કંપવિસ્તાર \(............\,cm\) થશે.JEE Mains 2023 Hard
- \({ }_{92}^{235} U\) ન્યુક્લિયસ માટે પ્રતિ વિભંજન દીઠ મુક્ત થતી ઊર્જા 190 MeV છે. જ્યારે 47 g શુદ્ધ \({ }_{92}^{235} U\) ના બધા જ પરમાણુઓ વિભંજન પામે, ત્યારે મુક્ત થતી ઊર્જા \(\alpha \times 10^{23} MeV\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(એવોગેડ્રો અંક = 6 × 1023 પ્રતિ મોલ)JEE Mains 2026 Easy - જ્યારે અવરોધમાંથી \(4\, {A}\) નો પ્રવાહ \(1\, {s}\) સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી \(192\, {J}\) ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે \(5 \,{s}\) માં તેમાંથી કેટલી ઉષ્માનો (\(J\) માં) વ્યય થાય?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(x -\) દિશામાં \(2v\) જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો કણ \(y-\) દિશામાં \(v\) જેટલી ઝડપથી ગતિ કરતા બીજા \(2m\) દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... \(\%\) ની નજીક ( જેટલો ) હશે.JEE Mains 2015 Hard
- \(2\, kg\) દળ ધરાવતો પદાર્થ \((2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. \(4\) સેકન્ડ બાદ, તેના નવા યામો \((8, b, 20)\) છે. \(b\) નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)JEE Mains 2021 Medium
- આપેલ માહિતી \(6,10,7,13, a, 12, b, 12\) નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(9\) અને \(\frac{37}{4}\) હોય તો \((a-b)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક _______ થશે.
JEE Mains 2024 Hard - જો બિંદુ \(\mathrm{P}\) માંથી પરવલય \(\mathrm{y}^{2}=16(\mathrm{x}-3)\) પર દોરવામાં આવેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો બિંદુ \(\mathrm{P}\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2021 Easy
- વિધેય \(\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2021 Medium