JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે \(5\,ms ^{-1}\) જેટલો વધે. જે બિંદુએ વેગ \(20\,ms ^{-1}\) હોય, ત્યાં કણનો પ્રવેગ (\(ms ^{-2}\) માં) કેટલો હશે?
- A \(100\)
- B \(101\)
- C \(99\)
- D \(103\)
Answer & Solution
Correct Answer
(A) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d v}{d s}=5\) \(a=v \frac{d v}{d s}=20 \times 5=100\,m / sec ^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવતJEE Mains 2020 Medium
- એક ખેલાડી \(150 \mathrm{~g}\) દળનો ક્રિકેટ બોલ જે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરતો હતો તેને ઝીલ્યો. જો ઝીલવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગુ પડતા બળનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે.JEE Mains 2022 Easy
- \(2\,m\) લંબાઈ અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને \(d\) ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં \(\omega\) નું મૂલ્ય \(\sqrt{\frac{\alpha E }{ Ad }}\) છે. \(\alpha\) નું મૂલ્ય \(...............\) હશે.JEE Mains 2023 Medium
- \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે?JEE Mains 2021 Medium
- એક વાહકનો અવરોધ \(15^{\circ} {C}\) એ \(16\, \Omega\) અને \(100\, ^o{C}\) એ \(20\, \Omega\) છે. તો આ વાહકનો તાપમાન અવરોઘક ગુણાંક કેટલો હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(5\,g\) દળ અને \(1\,cm\) ત્રિજ્યા ધરાવતો એક ધાતુનો સિક્કો એક પાતળી નહિવત દળ ધરાવતા તાર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલો છે તંત્ર શરૂઆતમાં સ્થિર છે. અચળ ટોર્ક લગાવતા તંત્ર \(AB\) ની સાપેક્ષે \(25\) પરિભ્રમણ \(5\,s\) માં પૂર્ણ કરતું હોય તો આ ટોર્ક કેટલું હશે?
JEE Mains 2019 Medium - \(ASSASSINATION\) શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?JEE Mains 2023 Hard
- \(\tan \left(2 \tan ^{-1} \frac{1}{5}+\sec ^{-1} \frac{\sqrt{5}}{2}+2 \tan ^{-1} \frac{1}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Easy
- રેખા \(\frac{x-2}{2}=\frac{y-6}{3}=\frac{z-3}{4}\) નું બિંદુ \((1,4,0)\) થી રેખા \(\frac{x}{1}=\frac{y-2}{2}=\frac{z+3}{3}\) ની દિશામાં અંતર ___ છે.JEE Mains 2025 Hard
- \(0\) થી \(9\) અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી આઠ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(9\) વડે વિભાજ્ય છેJEE Mains 2014 Hard