JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(50\,\Omega \) અવરોધ ધરાવતું ગેલ્વોનોમીટર પૂર્ણ આવર્તન દરમિયાન \(4\,mA\) પ્રવાહ દર્શાવે છે.આ ગેલવેનોમીટરને \(5\,k\Omega \) અવરોધ જોડીને વોલ્ટમીટરમાં ફેરવેલ છે તો આ વોલ્ટમીટર કેટલા......\(V\) વૉલ્ટ સુધીનો વૉલ્ટેજ માપી શકશે?
- A \(15\)
- B \(20\)
- C \(10\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(B) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(G=50\, \Omega\) \(\mathrm{S}=5000 \,\Omega\) \(\mathrm{I}_{\mathrm{g}}=4 \times 10^{-3}\) \(\mathrm{V}=\mathrm{i}_{g}(\mathrm{G}+\mathrm{S})\) \(V=4 \times 10^{-3}(50+5000)\) \(=4 \times 10^{-3}(5050)=20.2\) \(volt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______.JEE Mains 2024 Hard
- એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે \((A)\, 20^o\) અને \((B)\, 40^o\) .જો તે માધ્યમમાં \(0.2\, ns\) માં \(3.0\, cm\) ગતિ કરતું હોય તો કિરણ .....JEE Mains 2013 Hard
- \(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.)JEE Mains 2019 Medium
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard
- \(\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}\) અને \(\overrightarrow{{OT}}\) નું પરિણામી બળ લગભગ \(\ldots \ldots {N}\) જેટલું થાય. [\(\sqrt{3}=1.7, \sqrt{2}=1.4\) , \(\hat{{i}}\) અને \(\hat{{j}}\) એ \({x}, {y}\) અક્ષની દિશાના એકમ સદીશ છે.\(]\)
JEE Mains 2021 Medium - હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- પાતળા લેન્સ માટે મોટવણી \(m\) વિરુદ્ધ પ્રતિબિંબ અંતર \(v\) નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
JEE Mains 2019 Medium - \(A\) જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે.જયારે વધારાનું દળ \(M\) દોલકમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ બદલાઇ \(TM\) થાય છે.જો તારના દ્વવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક થ હોય,તો \(\frac{1}{Y}\) _______ જેટલો થશે. ( \(g\) ગુરુત્વીય પ્રવેગ છે.)JEE Mains 2015 Hard
- સમીકરણ સંહતિઓ \(4 x+\lambda y+2 z=0\) ; \(2 x-y+z=0\) ; \(\mu x +2 y +3 z =0, \lambda, \mu \in R\) ને શૂન્યતર ઉકેલ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે ?JEE Mains 2021 Hard
- ધારો કે તમામ \(\mathrm{a} \in \mathrm{R}\) નો ગણ એવો છે કે જેથી સમીકરણ \(\cos 2 x+a \sin x=2 \mathrm{a}-7\), ને ઉકેલ \([\mathrm{p}, \mathrm{q}]\) છે અને \(\mathrm{r}=\tan 9^{\circ}-\tan 27^{\circ}-\frac{1}{\cot 63^{\circ}}+\tan 81^{\circ}\). તો \(pqr\) \(=\) ...........JEE Mains 2024 Hard
- જો ઉપવલયની નાભીલંબના એક અંત્યબિંદુમાંથી પસાર થતો અભિલંબએ અનુબધ્ધ અક્ષની પરથી પસાર થતી હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા \(e\) માટે નીચેનામાંથી શું સાચું છે?JEE Mains 2020 Hard
- \(2\, m\) લાંબી એક સીડીને દીવાલના ટેકે રાખવામા આવેલ છે . જો સીડીનો દીવાલનો છેડોએ \(25\, cm/ sec\) ની ઝડપે નીચે આવે છે તો સીડીનો જમીન પરનો છેડો દીવાલથી કેટલી ઝડપે ( \(cm/sec\) માં ) દૂર જાય તે મેળવો જ્યારે દીવાલ પરનો છેડો જમીન થી \(1\, m\) ઊંચાઈએ હોય .JEE Mains 2019 Hard