ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

અચળ ચુંબકીયક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાઈપોલ પાસે શું હોય?

  1. A જ્યારે ટોર્ક મહત્તમ હોય ત્યારે સ્થિતિઉર્જા મહત્તમ હોય 
  2. B જ્યારે ટોર્ક ન્યૂનતમ હોય ત્યારે સ્થિતિઉર્જા શૂન્ય હોય 
  3. C જ્યારે ટોર્ક મહત્તમ હોય ત્યારે સ્થિતિઉર્જા શૂન્ય હોય 
  4. D જ્યારે ટોર્ક મહત્તમ હોય ત્યારે સ્થિતિઉર્જા  ન્યૂનતમ હોય
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) જ્યારે ટોર્ક મહત્તમ હોય ત્યારે સ્થિતિઉર્જા શૂન્ય હોય 

Step-by-step Solution

Detailed explanation

Potential energy of dipole, \(U = - pE\,\cos \,\theta \) Torque experienced by dipole \(\tau = pE\,\sin \,\theta \) Torque will be maximum \(({\tau _{\max }})\) when \(\theta = {90^o}\) then potential energy \(U = 0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app