JEE Mains · Physics · STD 12 - 12. atoms
બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે.
- A \(8 \frac{\mathrm{h}}{\pi}\)
- B \(\frac{\mathrm{h}}{\pi}\)
- C \(2 \frac{\mathrm{h}}{\pi}\)
- D \(\frac{\mathrm{h}}{2 \pi}\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \frac{\mathrm{h}}{\pi}\)
Step-by-step Solution
Detailed explanation
Moment of momentum is \(\vec{r} \times \vec{P}\) \(\overrightarrow{\mathrm{L}}=\overrightarrow{\mathrm{r}} \times \mathrm{m} \overrightarrow{\mathrm{v}}\) \(\mathrm{L}=\mathrm{mvr}=\frac{\mathrm{nh}}{2 \pi}=\frac{4 \mathrm{~h}}{2 \pi}=\frac{2 \mathrm{~h}}{\pi}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાશ્ચન શ્રેણી સાથે સંકળાયેલ મહત્તમ તરંગલંબાઈ _______ છે. (આપેલ છે \(R_H=1.097 \times 10^7 \mathrm{SI}\) એકમ)JEE Mains 2024 Hard
- એક ઈલેકટ્રોન \(2 \times 10^{-8}\,C\,m ^{-1}\) જેટલી સમાન રેખીય વીજભાર ધનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ વર્તુળાકાર પથ પર આકર્ષિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરે છે. ઈલેકટ્રોનના પરિભ્રમણનો વેગ ...... \(\times 10^6\,m s ^{-1}\) છે. (ઈલેકટ્રોનનું દળ \(=9 \times 10^{-31}\,kg\) આપેલ છે.)
JEE Mains 2023 Medium - \(A\) અને \(B\) બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં \(\Delta Q_A\) અને \(\Delta Q_B\) તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને \(\Delta U_A\) અને \(\Delta U_B\) આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
JEE Mains 2019 Medium - એક સોનોમીટર તારની અનુનાદી લંબાઈ \(90 \mathrm{~cm}\) છે, જ્યારે તેને અમુક તણાવ હેઠળ રાખવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવર્તન \(400 \mathrm{~Hz}\) છે. તે જ તણાવ હેઠળ \(600 \mathrm{~Hz}\) ની મૂળભૂત આવર્તનવાળા તારની અનુનાદી લંબાઈ ________ \(\mathrm{cm}\).JEE Mains 2024 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.JEE Mains 2021 Hard
- બે તારાના તંત્રમાં \(m_{A}\) અને \(m_{B}\) દળ ધરાવતા બે તારા \(A\) અને \(B\) અનુક્રમે \(r_{A}\) અને \(r_{B}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો \(T_{A}\) અને \(T_{B}\) અનુક્રમે તારો \(A\) અને તારા \(B\) નો આવર્તકાળ હોય, તો .....JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- દ્રવ્યમાન 100 mg અને વિદ્યુતભાર \(+10 \mu \mathrm{C}\) ધરાવતો એક નાનો લોલક ગોળો 1 m લંબાઈની અવાહક દોરી સાથે જોડેલો છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ' \(\sigma\) ' વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના અવાહક પાટિયાની નજીક લાવવામાં આવે છે. જો સંતુલનમાં દોરી પાટિયા સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો પાટિયાની વિદ્યુતભાર ઘનતા ________ હશે.
(આપેલ છે, \(\varepsilon_0=8.85 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}\) અને ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\))
JEE Mains 2025 Medium - ધારો કે \(A\) એ એવો \(2 \times 2\) સંમિત શ્રેણિક છે કે જેથી \(A\left[\begin{array}{l}1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{l}3 \\ 7\end{array}\right]\) અને \(A\) નો નિશ્રાયક \(1\) છે. જો \(A^{-1}=\alpha A+\beta I\), જ્યાં \(I\) એ કક્ષા \(2 \times 2\) નો એકમ શ્રેણિક છે, તો \(\alpha+\beta=\) ............JEE Mains 2024 Hard
- જો પ્રદેશ \(\{(x, y):|x-5| \leq y \leq 4 \sqrt{x}\}\) નું ક્ષેત્રફળ A હોય, તો 3 A = ___JEE Mains 2025 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
JEE Mains 2014 Hard - \(\operatorname{Lim}_{n \rightarrow \infty} \frac{1+2-3+4+5-6+\ldots+(3 n-2)+(3 n-1)-3 n}{\sqrt{2 n^4+4 n+3-} \sqrt{n^4+5 n+4}}\) નું મૂલ્ય \(................\) છે.JEE Mains 2023 Hard
- અહી \(a \neq b\) એ બે શૂન્યતરવાસ્તવિક સંખ્યા છે . તો ગણ \(X =\left\{ z \in C : \operatorname{Re}\left(a z^2+ bz \right)= a \text { and }\operatorname{Re}\left(b z^2+ az \right)= b \right\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2023 Hard