JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.
- A \(3: 2\)
- B \(9: 4\)
- C \(2: 3\)
- D \(3:5\)
Answer & Solution
Correct Answer
(D) \(3:5\)
Step-by-step Solution
Detailed explanation
Average K.E./molecule \(=\frac{f}{2} k T\) So, \(\frac{K_{A r}}{K_{O_{2}}}=\frac{\frac{3}{2} k T}{\frac{5}{2} k T}=\frac{3}{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉગમબિંદુ પર એક બિંદુવત ડાયપોલ \(\vec p = - {p_0}\hat x\) છે. ડાયપોલના કારણે \(y-\) અક્ષ પર \(d\) અંતરે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલું થશે?(અનંત અંતરે \(V = 0\))JEE Mains 2019 Medium
- બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ \(110\, cm\) છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ \(6 : 3 : 2\) ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ \(400\, N\) અને તારની એકમ લંબાઈ દીઠ દળ \(0.01\, kg/m\) છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ \(Hz\)માં કેટલી મળે?JEE Mains 2014 Medium
- નીચેના પરિપથમાં \(C\, = \,\frac{{\sqrt 3 }}{2}\,\mu F,\,R = 20\,\,\Omega ,\,L = \frac{{\sqrt 3 }}{{10}}H\) અને \({R_1} = 10\,\,\Omega .\) છે. \(L-R_1\) માં પ્રવાહ \(I_1\) અને \(C-R_2\) માં તે \(I_2\) છે. \(AC\) વોલ્ટેજ ઉદગમ \(V\, = \,200\sqrt 2 \,\sin \,(100\,t)\,volts.\) વોલ્ટથી આપવામાં આવે છે.\(I_1\) અને \(I_2\) વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
JEE Mains 2019 Hard - એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
JEE Mains 2024 Hard - ૨બરના એક બોલને દરિયાની સપાટીથી _______ m ઊંડાઈ એ લઈ જતા તેના કદમાં \(0.02 \%\) નો ઘટાડો થાય.
(દરિયાના પાણીની ઘનતા \(=10^3 \mathrm{kgm}^{-3}\), રબરનો બલ્કમોડ્યુલસ \(=9 \times 10^8 \mathrm{Nm}^{-2}\), and \(\mathrm{g}=\)\(10 \mathrm{~ms}^{-2}\) લેવું.)JEE Mains 2024 Hard - વિધાન \(-1\) : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી \(h\) ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ \(h\) વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે) વિધાન \(-2\) : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જો સંકર સંખ્યા \((1-\cos \theta+2 i \sin \theta)^{-1}\) નો \(\theta \in(0, \pi)\) માટે વાસ્તવિક ભાગ \(\frac{1}{5}\) હોય તો \(\int_{0}^{\theta} \sin x \,d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સંકર સંખ્યા \(z=\frac{i-1}{\cos \frac{\pi}{3}+i \sin \frac{\pi}{3}}=...........\)JEE Mains 2023 Hard
- પરવલય \((y-2)^{2}=(x-1)\) અને તેની પરના બિંદુ કે જેનો \(y\) યામ \(3\) હોય તે આગળના સ્પર્શક અને \(\mathrm{x}\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f\left( x \right) = {x^2} + \frac{1}{{{x^2}}}\) અને \(g\left( x \right) = x - \frac{1}{x},\;x \in R - \left\{ { - 1,1,0} \right\}\). જો \(h\left( x \right) = \frac{{f\left( x \right)}}{{g\left( x \right)}}\) તો \(h\left( x \right)\) નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય . . . છે. .JEE Mains 2018 Hard
- વિદ્યાલયમાં \(25\) શિક્ષકોની ઉમરનો મધ્યક \(40\, years\) છે એક શિક્ષક \(60\, years\) ની ઉમરે નિવૃતિ લે અને એક નવો શિક્ષક તેની જગ્યાએ નિયુકત થાય છે જો હે શિક્ષકોના ઉમરનો મધ્યક \(39\, years\) થાય તો નવા શિક્ષકની ઉમર ............ થાયJEE Mains 2017 Medium
- એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં \(70\,cm ^{-1}\) આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી \(2.0\,A\) પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર \(...............\times 10^{-4}\,T\) છે. \(\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)\)JEE Mains 2023 Easy