JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2021
- અઘરું
- MCQ
ત્રણ કેપેસીટર \({C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}\) અને \({C}_{3}=12 \, \mu {F}\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે \({C}_{1}, {C}_{2}\) અને \({C}_{3}\) કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(1: 2: 2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left(V_{D}-V\right) C_{2}+\left(V_{D}-0\right) C_{3}=0\)
\(\left(V_{D}-V\right) 6+\left(V_{D}-0\right) 12=0\)
\(V_{D}-V+2 V_{D}=0\)
\(V_{D}=\frac{V}{3}\)
\({q}_{2}=\left({V}-{V}_{{D}}\right) {C}_{2}=\left({V}-\frac{{V}}{3}\right)(6 \mu {F})\)
\({q}_{2}=(4 {V}) \mu {F}\)
\({q}_{3}=\left({V}_{{D}}-0\right) {C}_{3}=\frac{{V}}{3} \times 12 \mu {F}=4 {V} \mu {F}\)
\({q}_{1}=({V}-0) {C}_{1}={V}(2 \mu {F})\)
\({q}_{1}: {q}_{2}: {q}_{3}=2: 4: 4\)
\({q}_{1}: {q}_{2}: {q}_{3}=1: 2: 2\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન \(960\, m\) તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં \(2.56 \mu F\) નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... \(\times 10^{-8} H\) થશે.JEE Mains 2021 મધ્યમ
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 સરળ
- સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે.JEE Mains 2017 મધ્યમ
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 મધ્યમ - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. પ્લાન્કનો અચળાંક I. \(ML^2T^{-2}\) B. નિરોધક પોટેન્શિયલ II. \(T^{-1}\) C. કાર્યવિધેય III. \(ML^2T^{-1}\) D. દહેલી આવૃત્તિ IV. \(ML^2T^{-3}A^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - રેખીય પ્રસરણાંક \(\alpha\) ધરાવતી ધાતુની પટ્ટીનું તાપમાન \(T_1\) થી \(T_2\) સુધી વધારવામાં આવે છે, જેના પરિણામે તેની લંબાઈમાં \(\Delta L_1\) જેટલો વધારો થાય છે. તાપમાનને વધુ \(T_2\) થી \(T_3\) સુધી વધારવામાં આવે છે, જેથી તેની લંબાઈમાં \(\Delta L_2\) જેટલો વધારો થાય. જો \(T_3+T_1=2T_2\) અને \(T_2-T_1=\Delta T\) હોય, તો \(\Delta L_2\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ \(A,B,C\)માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ \(K\) ને અનુરૂપ તાપમાન \(.........\,{}^{\circ}\,C\) થશે.
JEE Mains 2023 મધ્યમ - \(AB\) તારની લંબાઈ \(72\, cm\) છે જેમાં \(A\) થી \(x cm\) અંતરે રહેલા \(P\) બિંદુ એ જોકી કળ રાખતા ગેલવેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો \(x=\) ની નજીકનો પૂર્ણાંક ની કિમંત ...........\(cm\) થાય.
JEE Mains 2021 મધ્યમ