JEE Mains · Physics · STD 12 - 12. atoms
બૉહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?
- A \(\frac{4}{3} R\)
- B \(\frac{16}{9} R\)
- C \(\frac{3}{4} R\)
- D \(\frac{9}{16} R\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{16}{9} R\)
Step-by-step Solution
Detailed explanation
\(r \propto \frac{n^2}{Z}\) \(\frac{r_4}{r_3}=\frac{4^2}{3^2}\) \(r_4=\frac{16}{9} R\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે પાતળા એકસમાન વાહક તાર પર અવાહકનું પડ ચડાવેલ છે. એક તારને વાળીને લૂપ બનાવવામાં આવે છે જેમાંથી \(I\) પ્રવાહ પસાર કરતાં તે તેના કેન્દ્ર આગળ \(B_1\) ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજા તારમાંથી ત્રણ સમાન લૂપ બનાવીને એકબીજાની પાસે મૂકવામાં આવે છે. જેમાંથી \(I/3\) પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર આગળ \(B_2\) ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો \(B_1 : B_2\) નો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2014 Hard
- આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ \(..............A\) થશે..
JEE Mains 2022 Medium - એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ \(X\) થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી \(OX\) એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ \(Y\) પાસે નાબૂદ થાય છે જ્યાં \(OY\) એ સમક્ષિતિજ સાથે \(\phi \) નો ખૂણો બનાવે છે. તો .....
JEE Mains 2014 Hard - પાંચ એક સરખા અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાળતંત્ર (નેટવર્ક) માં જોડાયેલ છે. બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?
JEE Mains 2021 Medium - \(m \) દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે \(m\) દળ અને \(R\) ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
JEE Mains 2014 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : કોપર \(\left({ }_{29}^{64} \mathrm{Cu}\right)\) ન્યુક્લિયસની ઘનતા કાર્બન \(\left({ }_6^{12} \mathrm{C}\right)\) ન્યુક્લિયસની ઘનતા કરતાં વધુ હોય છે.
કારણ (R) : દળ સંખ્યા A ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(\mathrm{A}^{1 / 3}\) ના સમપ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોને આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક રેડિયો એકિટવ દ્વવ્યનો \(3\) દિવસમાં તેના મૂળ જથ્થાના \(1/8\) માં ભાગ સુધી ધટાડો થાય છે. જો \(5\) દિવસ બાદ \(8 \times 10^{-3}\,kg\) દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... \(g\) હશે.JEE Mains 2023 Medium
- વહાણમાંથી મિસાઈલ છોડવામાં આવે છે, તેને અટકાવવામાં આવે તેની સંભાવના \(\frac{1}{3}\) છે અને તેને અટકાવવામાં આવતી નથી તેમ આપેલ હોય ત્યારે તે લક્ષ્ય સાથે તેની સંભાવના \(\frac{3}{4}\) છે. જે વહાણમાંથી નિરપેક્ષ રીતે ત્રણ મિસાઈલ છોડવામાં આવે, તો આ ત્રણેય લક્ષ્ય સાથે તેની સંભાવના ............ છે.JEE Mains 2021 Easy
- ધારો કે (\( \alpha, \beta, \gamma \)) એ બિંદુ (5, 4, 2) માંથી રેખા \( \vec{r}=(-\hat{i}+3\hat{j}+\hat{k})+\lambda(2\hat{i}+3\hat{j}-\hat{k}) \) પર દોરેલા લંબપાદના યામ છે. તો સદિશ \( \alpha\hat{i}+\beta\hat{j}+\gamma\hat{k} \) નો સદિશ \( 6\hat{i}+2\hat{j}+3\hat{k} \) પરના પ્રક્ષેપની લંબાઈ ........... છે.JEE Mains 2026 Medium
- ધારોકે PQR એવો એક ત્રિકોણ છે કે જેથી \(\overrightarrow{P Q}=-2 \hat{i}-\hat{j}+2 \hat{k}\) અને \(\overrightarrow{ PR }=a \hat{ i }+\hat{b j }-4 \hat{ k }, a, b \in Z\). ધારોકે S એ QR પરનું એક બિંદુ છે, જે PQ અને PR રેખાઓથી સમાન અંતરે છે. જો \(|\overrightarrow{ PR |}=9\) અને \(\overrightarrow{ PS }=\hat{ i }-7 \hat{ j }+2 \hat{ k }\) હોય, તો \(3a - 4b\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Medium
- જો \(\int\limits_0^{\frac{\pi }{3}} {\frac{{\tan \,\,\theta }}{{\sqrt {2k\,\sec \,\theta } }}} \,d\theta \, = \,1 - \frac{1}{{\sqrt 2 }},(k > 0),\) તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે.JEE Mains 2025 Easy