JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
ભૌતિક રાશિ \(y\) ને \(y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}\) સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો \(y, m, r, l\) અને \(g\) માં પ્રતિશત ત્રુટિ \(18,1,0.5,4\) અને \(p\) હોય, તો \(x\) અને \(p\) નું મૂલ્ય કેટલું હોય શકે?
- A \(4\) અને \(\pm 3\)
- B \(5\) અને \(\pm 2\)
- C \(8\) અને \(\pm 2\)
- D \(\frac{16}{3}\) અને \(\pm \frac{3}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{16}{3}\) અને \(\pm \frac{3}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\Delta y}{y}=\frac{2 \Delta m}{m}+\frac{4 \Delta r}{r}+\frac{x \Delta g}{g}+\frac{3}{2} \frac{\Delta \ell}{\ell}\) \(18=2(1)+4(0.5)+x p+\frac{3}{2}(4)\) \(8=x p\) By checking from options. \(x=\frac{16}{3}, p=\pm \frac{3}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \(6: 5\) હોય અને તેમના દળોનો ગુણોત્તર \(9: 4\) હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર \(......\) થશે.JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં \(1\; \Omega\) અવરોધમાથી પસર થતો પ્રવાહ \(I_{1}\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2020 Medium - એક સમતલ પ્રગામી તરંગ \(y=2 \cos 2 \pi(330 t-x) m\) દ્વારા દર્શાવેલ છે. તરંગની આવૃત્તિ _______ છે.JEE Mains 2024 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે\(\text{ }\)આપેલા\(\text{ }\)વિકલ્પોમાંથી\(\text{ }\)સાચો\(\text{ }\)જવાબ\(\text{ }\)પસંદ\(\text{ }\)કરો\(\text{ }\):યાદી - I યાદી - II (A) શૂન્યાવકાશની પરમિએબિલિટી (I) \(\left[\mathrm{M} \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) (B) ચુંબકીય ક્ષેત્ર (II) \(\left[\mathrm{M} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]\) (C) ચુંબકીય મોમેન્ટ (III) \(\left[\mathrm{M} \mathrm{~L} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]\) (D) વળ અચળાંક (IV) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}\right]\) JEE Mains 2025 Easy - આપેલ પરિપથનું આઉટપુટ (નિર્ગમ) ક્યારે નીચું (શૂન્ય) હશે?

(A) \(\mathrm{X}=0, \mathrm{Y}=0\)
(B) \(X=0, Y=1\)
(C) \(X=1, Y=0\)
(D) \(\mathrm{X}=1, \mathrm{Y}=1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા \(a\) અને લંબાઈ \(b\) છે. બીજા એક \(\left( {a + \Delta a} \right)\) \(\left( {\Delta a < < a} \right)\) ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ \(B\) અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- શબ્દ \("LETTER"\) ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને કોઈ સ્વર સાથે ન આવે તેવા કેટલા શબ્દો બનાવી શકાય ?JEE Mains 2020 Medium
- એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે)JEE Mains 2022 Medium
- ધારો કે \({f_k}\left( x \right) = \frac{1}{k}\left( {{{\sin }^k}x + {{\cos }^k}x} \right)\;,x \in R\) અને \(k \ge 1\), તો \({f_4}\left( x \right) - {f_6}\left( x \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2014 Hard
- રેખા \(l_1\) એ \(О\) બિંદુ \((2,6,2)\) માંથી. પસાર થાય છે તથા સમતલ \(2 x+y-2 z=10\)ને લંબ છે.તો રેખા \(l_1\) અને રેખા \(\frac{x+1}{2}=\frac{y+4}{-3}=\frac{z}{2}\) વચ્ચેનું લઘુતમ અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard
- જો શ્રેણી \(\frac{3}{1^2} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + ...... + \) ના \(20\)પદોનો સરવાળો \(\frac{k}{{21}}\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય.JEE Mains 2026 Easy