JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આંતરિક અવરોધ \(r\) ધરાવતી બેટરી સાથે \(R\) અવરોધ જોડેલ છે \(R\) અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ...
- A \(R = 0.001\,r\)
- B \(R = 1000\,r\)
- C \(R = 2\,r\)
- D \(R = r\)
Answer & Solution
Correct Answer
(D) \(R = r\)
Step-by-step Solution
Detailed explanation
Current \(i=\frac{E}{r+R}\) Power generated in \(R\) \(P=i^{2} R\) \(P=\frac{E^{2} R}{(r+R)^{2}}\) For maximum power \(\frac{\mathrm{dP}}{\mathrm{dR}}=0\) \(E^{2}\left[\frac{(r+R)^{2} \times 1-R \times 2(r+R)}{(r+R)^{4}}\right]=0\) \(\Rightarrow r=R\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\mathrm{m}\) દળને એક દળરહિત દોરી વડે બાંધી એક \(\mathrm{r}\) ત્રિજ્યા અને \(m\) દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે \(h\) અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
JEE Mains 2020 Medium - A ક્ષેત્રફળ અને N આંટા ધરાવતી એક ગૂંચળી \(\vec{B}\) ને લંબ અક્ષને અનુલક્ષીને, સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. જ્યારે \(\vec{B}\) ગૂંચળીના સમતલને સમાંતર હોય, ત્યારે તે ક્ષણે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ \(\varphi\) અને પ્રેરિત \(\operatorname{emf} \varepsilon\) શોધો :JEE Mains 2025 Easy
- હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.JEE Mains 2021 Medium
- આપેલ આકૃતિમાં, એક ઈન્ડકટર અને અવરોધને, \(E\) વોલ્ટ \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(\frac{E^a}{2 b}\,J / s\) એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઊર્જાનો મહત્તમ દર ધરાવે છે. \(\frac{b}{a}\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2023 Hard - \(5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}\) બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ ટોર્ક \(\tau\) છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) હોય પર લાગે તો ટોર્ક \(\tau\) નું મૂલ્ય \(........\) હશે.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ \(20.0\,cm\) હોય છે ત્યારે \(400 \,Hz\) આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ \(336 \,ms ^{-1}\) છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ \(cm\) હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.JEE Mains 2022 Medium
- અહી \(\vec{a}=\alpha \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}-\alpha \hat{k}, \alpha>0\) આપેલ છે. જો \(\vec{a} \times \vec{b}\) નો સદીશ \(-\hat{i}+2 \hat{j}-2 \hat{k}\) પરનો પ્રક્ષેપ \(30 ,\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 Hard
- \(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2022 Medium - શ્રેણી \(2 \cdot 2^2-3^2+2 \cdot 4^2-5^2+2 \cdot 6^2-\ldots\). ના \(20\) પદોનો સુધીનો સરવાળો \(..........\)છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \((4-\sqrt{3}) \sin x\) \(-2 \sqrt{3} \cos ^2 x=-\frac{4}{1+\sqrt{3}}, x \in\left[-2 \pi, \frac{5 \pi}{2}\right]\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Medium