JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતી 20 cm ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતીનો વિચાર કરો. આ તકતીમાંથી 5 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર છિદ્ર એવી રીતે કાપવામાં આવે છે કે છિદ્રની ધાર તકતીની ધારને સ્પર્શે છે. શેષ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે?
- A 2.0 cm
- B 1.5 cm
- C 1.0 cm
- D 0.5 cm
Answer & Solution
Correct Answer
(C) 1.0 cm
Step-by-step Solution
Detailed explanation
\(\text { mass of disc }=\mathrm{m}\) \(\text { mass of cut part }=\frac{m}{16}\) \(X_{c o m}=\frac{m \times 0-\frac{m}{16} \times 15}{m-\frac{m}{16}}\) \(=1 \mathrm{~cm} .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(l\) લંબાઈના અને \(d\) વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને \(R\) અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે \(2l\) લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ \(..............d\) થશે.JEE Mains 2022 Easy
- વક્રતા ત્રિજ્યા \(R\) ધરાવતી એક ગોળીય સપાટી, હવાને કાચથી (વક્રીભવનાંક \(=1.5\) ) અલગ પાડે છે. વક્રતા કેન્દ્ર કાચના માધ્યમમાં છે. સપાટીની મુખ્ય અક્ષ પર હવામાં ' \(O\) ' બિંદુવત્ વસ્તુ મૂકવામાં આવે છે, જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ ' \(I\) ' કાચની અંદર રચાય છે. રેખા OI ગોળીય સપાટીને P બિંદુએ છેદે છે અને \(\mathrm{PO}=\mathrm{PI}\). અંતર PO બરાબર ________ છે.JEE Mains 2025 Medium
- \(n-\) \(mole\) આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \(C_v\) છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
- ટ્રેનનું એન્જિન \(10\, ms ^{-1}\) ની ઝડપે \(400\,Hz\) ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ \(..........\,Hz\) છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ \(=330\,ms ^{-1}\))JEE Mains 2023 Medium
- \(0.5\, {kg}\) દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર \(5\, {cm}\) અને આવર્તકાળ \((T)\) \(0.2\, {s}\) છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને \(t=\frac{T}{4}\;sec\) સમયે પદાર્થની સ્થિતિઉર્જા (\(J\) માં) કેટલી હશે? દોલનની શરૂઆતની કળા શૂન્ય છે તેમ ધારો.JEE Mains 2021 Medium
- \(\frac{\text { ' } a \text { ' }}{2}\) લંબાઈનો એક રેખીય વિદ્યુતભાર, ' \(a\) ' ધારની લંબાઈ ધરાવતા સમઘન \(A B C D E F G H\) ની ધાર \(B C\) ના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. જો રેખીય વિદ્યુતભારની ઘનતા પ્રતિ એકમ લંબાઈ દીઠ \(\lambda\) C હોય, તો સમઘનની તમામ સપાટીઓમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ _______ હશે. (અહીં \(\epsilon_0\) ને શૂન્યાવકાશની પરમિટિવિટી લો)
JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(0.5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી \(1\,m\) અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ \(2\,m\) અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........JEE Mains 2020 Medium
- એક સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે. ધારો કે \(X\) એ એવી ઘટનાઓની સંખ્યા દર્શાવે છે જેમાં હેડ પછી ટેલ આવે છે. જો \(\mu\) અને \(\sigma^2\) એ \(X\) ના મધ્યક અને વિચરણ દર્શાવે છે, તો \(64\left(\mu+\sigma^2\right)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2025 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=6\) ; \(\alpha x+\beta y+7 z=3\) ; \(x+2 y+3 z=14\) માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?JEE Mains 2023 Hard
- ધારોકે ત્રણ સમતલ \(P_{1}: 3 x+15 y+21 z=9\) ; \(P _{2}: x -3 y - z =5,\) અને \(P_{3}: 2 x+10 y+14 z=5\) છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?JEE Mains 2021 Medium
- \(1\,kg\) દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને \(1\,m\) લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી \(400\,N\) નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ \(..............\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
- \(15\) સંખ્યાઓના એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે \(12\) અને \(14\) છે.\(15\) સંખ્યાઓના અન્ય એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે \(14\) અને \(\sigma^2\) છે.બંને ગણની તમામ \(30\) સંખ્યાઓનું વિયરણ જો \(13\) હોય, તો \(\sigma^2=........\)JEE Mains 2023 Hard