JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(R\) ત્રિજ્યાની, પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર 16 \(\mu T\) છે. તેની અક્ષ પર કેન્દ્ર થી \(x=\sqrt{3} R\) અંતરે ચુંબકીય ક્ષેત્ર __________ \(\mu T\) છે.
- A \(2\sqrt{2}\)
- B 4
- C 2
- D 8
Answer & Solution
Correct Answer
(C) 2
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mu_{0}I}{2R} = 16 \mu T\) \(\frac{\mu_0 I R^2}{2\left(x^2+R^2\right)^{3 / 2}}=\frac{\mu_0 I R^2}{2 \times 8 R^3}=2 \mu T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મીટરબ્રિજના પ્રયોગ માટે પરિપથ અને ટેબલ આપેલ છે
ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?\(Sl\). \(No\). \(R\, (\Omega )\) \(l\, (cm)\) \(1\). \(1000\) \(60\) \(2\). \(100\) \(13\) \(3\). \(10\) \(1.5\) \(4\). \(1\) \(1.0\)
JEE Mains 2019 Medium - અર્ધવાહક \((semiconductor)\) માં ઇલેક્ટ્રોન્સ ની મોબીલિટીને ડ્રીફ્ટ વેગ અને આપવવામાં આવેલ વિદ્યુતક્ષેત્રના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો \(n-\)ટાઇપ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની ઘનતા \(10^{19}\, m^{-3}\) અને તેની મોબીલિટી \(1.6\, m^2/(V.s)\) હોય તો અર્ધવાહકની અવરોધકતા ..................... \(\Omega m\) ની નજીક હશે. (\(n-\)ટાઇપ અર્ધવાહક હોવાથી હોલ્સનું પ્રદાન અવગણવામાં આવે છે.)JEE Mains 2019 Medium
- જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે? [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ]JEE Mains 2021 Hard
- દળ \(m\) ધરાવતો એક સમઘન બ્લોક \(60^{\circ}\) ના ખૂણે ઢાળવાળી સપાટી પર \(\frac{\mathrm{g}}{2}\) ના પ્રવેગ સાથે નીચે સરકી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
- \(100 \mathrm{~g}\) દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી \(10 \mathrm{~m}\) ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ જમીન થી \(5 \mathrm{~m}\) ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગુ પડતો આવેગ _______ હશે. ( \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2024 Hard
- \(+\mathrm{q}\) અને \(-\mathrm{q}\) વિદ્યુતભાર વચ્ચેનું અંતર \(2 l\) તથા \(+2 \mathrm{q}\) અને \(-2 \mathrm{q}\) વિદ્યુતભાર વચચેનું અંતર \(4 l\) છે. આપેલ તંત્રના મધ્યબિંદુ \(o\) થી \(r\) અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન \(-\alpha\left[\frac{\mathrm{q} 1}{\mathrm{r}^2}\right] \times 10^9 \mathrm{~V}\) છે જયાં, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 / \mathrm{C}^2\) લો.)
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...JEE Mains 2013 Medium
- બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું \(\frac{4}{5}\) ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?JEE Mains 2019 Hard
- જો \({\left( {1 + {x^{{{\log }_2}\,x}}} \right)^5}\) ના વિસ્તરણમાં ત્રીજું પદ \(2560\) હોય તો \(x\) શક્ય કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \(1\,cm ^3\) ધનફળ ધરાવતો એક પરપોટો \(40\,m\) ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી \(12^{\circ}\,C\) તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ \(1 \times 10^5\,Pa\) અને પાણીની ધનતા \(1000\,kg / m ^3\) તથા \(g =10\,m / s ^2\) છે. \(40\,m\) ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ \(..........\,cm^3\) હશે.JEE Mains 2023 Medium
- જો \({ }^{n-1} C_r=\left(k^2-8\right){ }^n C_{r+1}\) તો અને તો જ :JEE Mains 2024 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Hard