ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(4\,m ^2\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની તકતીમાંથી લંબરૂપે પસાર થતું યુંબકીય ક્ષેત્ર \(B\) સમય સાથે બદલાય છે. તકતીમાં \(t=2\; s\) થી \(t=4\; s\) દરમ્યાન ઉત્પન્ન પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(............mV\) છે.

  1. A \(5\)
  2. B \(8\)
  3. C \(6\)
  4. D \(7\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(8\)

Step-by-step Solution

Detailed explanation

\(m =\tan \theta=\frac{10}{5}=2\) \(B = mt\) \(B =2 t\) \(\varepsilon=\left|\frac{ d \phi}{ dt }\right|=\frac{ d ( BA )}{ dt }=\frac{ AdB }{ dt }\) \(\varepsilon=\frac{4 d (2 t )}{ dt }=4 \times 2=8\,mVolt\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app