ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન \(A\) \(600\,K\) તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન \(B\) એ એન્જિન \(A\) માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને \(100\,K\) તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન \(A\) અને \(B\) ની કાર્યક્ષમતા અનુક્રમે \({\eta _A}\) અને \({\eta _B}\) હોય તો \(\frac{{{\eta _A}}}{{{\eta _B}}}\) નો ગુણોતર કેટલો થાય?

  1. A \(\frac{{12}}{7}\)
  2. B \(\frac{{12}}{5}\)
  3. C \(\frac{{5}}{12}\)
  4. D \(\frac{{7}}{12}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{{7}}{12}\)

Step-by-step Solution

Detailed explanation

Efficiency of engine \(A,{n_A} = \frac{{{T_1} - {T_2}}}{{{T_1}}}\) and \({n_B} = \frac{{{T_2} - {T_3}}}{{{T_2}}};{T_2} = \frac{{{T_1} + {T_3}}}{2} = 350\,K\) \(or\frac{{{n_A}}}{{{n_B}}} = \frac{{\frac{{600 - 350}}{{600}}}}{{\frac{{350 - 100}}{{350}}}} = \frac{7}{{12}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app