JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2015
- અઘરું
- MCQ
એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\frac{{3h}}{4}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{array}{l}
{y_{cm}} = \frac{{\int {ydm} }}{{\int {dm} }}\\
\,\,\,\,\,\,\,\, = \frac{{\int\limits_0^h {\pi {r^2}dy\rho \times y} }}{{\frac{1}{3}\pi {R^2}h\rho }} = \frac{{3h}}{4}
\end{array}\)

{y_{cm}} = \frac{{\int {ydm} }}{{\int {dm} }}\\
\,\,\,\,\,\,\,\, = \frac{{\int\limits_0^h {\pi {r^2}dy\rho \times y} }}{{\frac{1}{3}\pi {R^2}h\rho }} = \frac{{3h}}{4}
\end{array}\)

Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે. \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}\) આ પ્રક્રિયામાં \(x\) કણ ઉત્પન્ન થાય છે અને તે \(Q\) ઉર્જા મૂક્ત કરે છે. તો \(x\) કણ કયો હશે?JEE Mains 2013 મધ્યમ
- \(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.
JEE Mains 2021 અઘરું - પ્રકાશની માધ્યમ \('A'\) અને \('B'\) માં ઝડપ અનુક્રમે \(2.0 \times 10^{10} \,cm / s\) અને \(1.5 \times 10^{10} \,cm / s\) છે. પ્રકાશકિરણ માધ્યમ \(B\) માંથી \(A\) માં '\(\theta\) ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........JEE Mains 2022 મધ્યમ
- બે ભિન્ન તાપમાન સ્કેલ \(P\) અને \(Q\) વચ્યેનો આલેખ આકૃતિમાં દશાવેલ છે. ઉપર અને નીચેના નિશ્રિત બિંદુ વચ્યે એક સરખા \(150\) વિભાગ \(P\) સ્કેલ પર અને \(100\) વિભાગ \(Q\) સ્કેલ પર રહેલા છે. બંને સ્કેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ \(........\) વડે આાપવામા આવે છે.
JEE Mains 2023 મધ્યમ - જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે.JEE Mains 2022 મધ્યમ
- એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.)JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 અઘરું - પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે \(70 \mathrm{~ms}^{-1}\) અને \(65 \mathrm{~ms}^{-1}\) છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 \(\mathrm{m}^2\) હોય તો પાંખની લીફટ _______ \(N\) છે. (હવાની ધનતા = \(1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે)JEE Mains 2024 અઘરું
- \(I\) અને \(4I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત \(A\) બિંદુએ \(\pi / 2\) અને બિંદુ \(B\) આગળ \(\pi / 3\) છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x I\) છે. \(x\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2022 મધ્યમ
- સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લોJEE Mains 2022 મધ્યમ