JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
\(0.15\, kg\) દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(20\;m\) ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ \(F\) અને તે \(0.2\, m\) જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ \(F\) કેટલા \(N\) હશે? \(\left(g=10\, m s^{-2}\right)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(150\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(W _{ F }=\frac{1}{2} mv ^{2}= mgh\)
\(F ( S )= mgh\)
\(F (0.2)=(0.15)(10)(20)\)
\(F =150 N\)
Physics ના વધુ પ્રશ્નો
- \(v\) ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા(\(eV\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે?JEE Mains 2016 અઘરું
- એક બ્લોક અચળ વેગથી \(\theta\) ઢાળવાળા સમતલ પર સરકે છે અને t = 0 ક્ષણે આ બ્લોક ને ઉપર તરફ વેગમાન આપવામાં આવે છે કે જેથી તે ઉપર તરફ u વેગથી આજ ઢાળની સપાટી પર ગતિ કરે છે. તો બ્લોકે તેનો વેગ શૂન્ય થાય તે પહેલા કાપેલું અંતર S _________ છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)JEE Mains 2026 સરળ - \(0.1\) kg દ્રવ્યમાન ધરાવતા એક પદાર્થનું સમય \(t\) ના વિધેય તરીકે સ્થાન \(\vec{r} = \left(10t^2\hat{i} + 5t^3\hat{j}\right)\) m દ્વારા અપાયેલ છે. \(t = 1\) s સમયે, નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. રેખીય વેગમાન \(\vec{p} = \left(2\hat{i} + 1.5\hat{j}\right)\) kg·m/s.
B. પદાર્થ પર લાગતું બળ \(\vec{F} = \left(2\hat{i} + 3\hat{j}\right)\) N.
C. ઉગમબિંદુને અનુલક્ષીને પદાર્થનું કોણીય વેગમાન \(\vec{L} = 15\hat{k}\) J·s.
D. ઉગમબિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતું ટોર્ક \(\vec{\tau} = 20\hat{k}\) N·m.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - યંગના પ્રયોગમાં \(700\,nm\) તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં \(16\) શલાકા મળે છે તો \(400\,nm\) ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે.JEE Mains 2020 મધ્યમ
- જ્યારે તાપમાન \(0^{\circ} C\) થી \(\alpha^{\circ} C\) સુધી વધારવામાં આવે ત્યારે ધ્વનિનો હવામાં વેગ બમણો થાય છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 મધ્યમ
- વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- વાયુના અણુંની ઓરડાના તાપમાન \((300\,K)\) આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_1\) છે. જો વાયુનું તાપમાન \(600\,K\) સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે.JEE Mains 2023 મધ્યમ
- ત્રણ પાત્ર \(\mathrm{C}_{1}, \mathrm{C}_{2}\) અને \(\mathrm{C}_{3}\) માં અલગ અલગ તાપમાને પાણી ભરેલ છે.નીચે આપેલ ટેબલમાં જયતે પાત્રમાથી અલગ અલગ કદનું પાણી લેવામાં આવે તેના માટે અંતિમ તાપમાન \(T\) દર્શાવેલ છે (આ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્માનો વ્ય્ય થતો નથી) \(\begin{array}{|c|c|c|c|}\hline \mathrm{C_{1 }} & {\mathrm{C}_{2}} & {\mathrm{C}_{3}} & {\mathrm{T}} \\ \hline {1 l} & {2 l} & {-} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {-} & {1 l} & {2 l} & {30^{\circ} \mathrm{C}} \\ \hline {2 l} & {-} & {1 l} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {1 l} & {1 l} & {1 l} & {\theta} \\ \hline\end{array}\) તો \(\theta\) નું મૂલ્ય \(^o C\) કેટલું હશે?JEE Mains 2020 અઘરું
- પાણીના સમાન \(1000\) નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના \(1000\) નાના બુંદોની કુલ સપાટી ઊર્જા \(E_1\) હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા \(E_2\) હોય તો \(E_1: E_2\) એ \(x: 1\) છે. \(x=\) _____ થશે.JEE Mains 2024 અઘરું
- એક લંબગત તરંગ \(y=2 \sin (\omega t-k x) cm\) વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે.JEE Mains 2022 મધ્યમ