JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર
- JEE Mains 2024
- અઘરું
- MCQ
એક પિંડ અચળ પાવર સ્ત્રોતના પ્રભાવ હેઠળ એકદિશીય ગતિ કરી રહ્યું છે. સમય \(t\) માં તેનું સ્થાનાંતર _______ ના સમપ્રમાણમાં છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(t^{3 / 2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{P}=\) અચળ \(\Rightarrow \mathrm{FV}=\) અચળ
\(\Rightarrow \mathrm{m} \frac{\mathrm{dV}}{\mathrm{dt}} \mathrm{V}=\) અચળ
\(\int_0^{\mathrm{V}} \mathrm{VdV}=(\mathrm{C}) \int_0^{\mathrm{t}} \mathrm{dt}\)
\(\left(\frac{\mathrm{V}^2}{2}\right)=\mathrm{Ct}\)
\(\mathrm{V} \propto \mathrm{t}^{1 / 2}\)
\(\frac{\mathrm{ds}}{\mathrm{dt}} \propto \mathrm{t}^{1 / 2}\)
\(\int_0^{\mathrm{s}} \mathrm{ds}=\mathrm{K} \int_0^{\mathrm{t}} \mathrm{t}^{1 / 2} \mathrm{dt}\)
\(\mathrm{S}=\mathrm{K} \times \frac{2}{3} \mathrm{t}^{3 / 2}\)
\(\mathrm{~S} \propto \mathrm{t}^{3 / 2}\)
\(\therefore\) સ્થાનાંતર \(\mathrm{t}^{3 / 2}\) ના સમપ્રમાણમાં છે.
Physics ના વધુ પ્રશ્નો
- અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 અઘરું - \(2\, cm\) બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન \(y -\) દિશામા \(6\, m/s\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન \(z-\) દિશામા \(0.1\,T\) પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. \(x-\) અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......\(mV\) હશે?JEE Mains 2019 મધ્યમ
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મુકેલ ત્રણ વિદ્યુતભારોની વિદ્યુત્ત દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી થાય?
JEE Mains 2019 અઘરું - \(20\,cm\) લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે \(210\,rpm\) વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર \(0.2\,T\) મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું \(emf\) ........\(mV\) છે. \(\left(\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2023 મધ્યમ
- આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન ______\(mA\)
JEE Mains 2018 મધ્યમ - એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.JEE Mains 2023 સરળ