JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
ચાર સમાન સોલેનોઈડ \(A,B,C\) અને \(D\)ને આકૃતિ મુજબ જોડેલ છે,જો \(A\)ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(3\, T\) હોય તો \(C\)ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... \(T.\)

- A \(12\)
- B \(6\)
- C \(9\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi \propto i\) \(\Rightarrow B \propto i\) so, field at centre of \(C =\frac{3}{3}=1 T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં \(12\, {m}\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી \('{h}'\) ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે \(h\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 Medium
- એક હળવી દોરીને \(5\,kg\) દળ અને \(70\,cm\) ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને \(52.5\,N\) બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... \(rad\,s ^{-2}\) હશે.JEE Mains 2023 Medium
- એક પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સાથે \( 60^{\circ} \) ના ખૂણે ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા સમક્ષિતિજ સાથે \( 45^{\circ} \) હોય છે ત્યારે પ્રક્ષિપ્તની ઝડપ 20 m/s છે. પ્રક્ષિપ્તની પ્રારંભિક ઝડપ __________ m/s છે.JEE Mains 2026 Easy
- એક સગંત તરંગ \(x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm\) વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.JEE Mains 2022 Hard
- \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ માં \(I\) એમ્પિયર પ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર અને કેન્દ્રથી લૂપના અક્ષ પર \(r\) અંતર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર \(...........\) થાય.JEE Mains 2023 Medium
- ૨બરના એક બોલને દરિયાની સપાટીથી _______ m ઊંડાઈ એ લઈ જતા તેના કદમાં \(0.02 \%\) નો ઘટાડો થાય.
(દરિયાના પાણીની ઘનતા \(=10^3 \mathrm{kgm}^{-3}\), રબરનો બલ્કમોડ્યુલસ \(=9 \times 10^8 \mathrm{Nm}^{-2}\), and \(\mathrm{g}=\)\(10 \mathrm{~ms}^{-2}\) લેવું.)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બે બિંદુવત વિજભારો \(q_1\,(\sqrt {10}\,\,\mu C)\) અને \(q_2\,(-25\,\,\mu C)\) ને \(x -\) અક્ષ પર અનુક્રમે \(x=1 \,m\) અને \(x=4\ m\) પર મુકેલ છે. \(y- \)અક્ષ પરના \(y=3\,m\) પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય (\(V/m\) માં) ______ હશે.JEE Mains 2019 Hard
- અહી \(S=\{1,2,3,4,5,6\} \) આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય \(\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}\) કે જે \(g(3)=2 g(1)\) નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(\alpha = 3\sin^{-1}\left(\dfrac{6}{11}\right)\) અને \(\beta = 3\cos^{-1}\left(\dfrac{4}{9}\right)\), જ્યાં પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયો માત્ર મુખ્ય કિંમતો જ ધારણ કરે છે.
નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: \(\cos(\alpha+\beta) > 0\).
વિધાન II: \(\cos(\alpha) < 0\).
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટ 1.5 mm અંતરે આવેલી છે. સ્લિટ્સથી પડદાનું અંતર 2 m છે અને ઉદ્ગમસ્થાનની તરંગલંબાઈ 400 nm છે. જો બે સ્લિટના ભાતના 20 મહત્તમો એકલ સ્લિટ વિવર્તન ભાતના મધ્યસ્થ મહત્તમની અંદર સમાયેલા હોય, તો પ્રત્યેક સ્લિટની પહોળાઈ \(\mathrm{x} \times 10^{-3} \mathrm{~cm}\) છે, જ્યાં x નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Easy
- ધારો કે \((a, b)\) એ વક્ર \(x^2=2 y\) અને સુરેખા \(y-2 x-6=0\) નું દ્વિતીય ચરણમાં છેદન બિંદુ છે. તો સંકલન \(I=\int_a^b \frac{9 x^2}{1+5^x} d x\) = ___JEE Mains 2025 Medium
- આકૃતિમાં \(2.0\,cm ^2\) આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ \(10\,mm ^2\) છે.જો પિસ્ટનને \(4\,cm\,s ^{-1}\) જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ \(cm\,s ^{-1}\) છે.
JEE Mains 2023 Easy