JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ \(i\) (\(A\) માં) કેટલો હશે?

- A \(6\)
- B \(25\)
- C \(10\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
In steady state, inductor behaves as a conducting wire. So, equivalent circuit becomes \(\frac{1}{{R}_{{eq}}}=\frac{1}{3}+\frac{1}{3}+\frac{1}{3}=1\) \(\Rightarrow {R}_{{eq}}=1\, \Omega\) \(\Rightarrow\) Circuit becomes \(\Rightarrow {i}=\frac{30}{3}=10\, {A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.
JEE Mains 2023 Medium - પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ \(24\) કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ \(............\)કલાક થશે.JEE Mains 2023 Easy
- \('m'\) દળ અને \(d _{1}\) ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા \(d _{2}\) હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે.JEE Mains 2022 Medium
- એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે.JEE Mains 2024 Hard
- 15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
[He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
\(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે?JEE Mains 2013 Hard
- જો \(\int \sin ^{-1}\left(\sqrt{\frac{x}{1+x}}\right) d x=A(x) \tan ^{-1}(\sqrt{x})+B(x)+C\) જ્યાં \(C\) એ સંકલનનો અચળાંક હોય તો \(( A ( x ), B ( x ))\) ની જોડ .............. હોય શકે.JEE Mains 2020 Hard
- \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે.JEE Mains 2023 Medium
- જો \(\left( {1 + ax + b{x^2}} \right){\left( {1 - 2x} \right)^{18}}\) ના વિસ્તરણમાં \({x^3}\) અને \({x^4}\) બંનેના સહગુણકો શૂન્ય હોય, તો \( (a,b) =\) ___________.JEE Mains 2014 Hard
- આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)
JEE Mains 2023 Hard - જો \(S\) એ અંતરાલ \((-\pi , \pi )\) પર એવા બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(x) = min\, \{sin\,x, cos\,x\}\) એ વિકલનીય ન હોય તો \(S\) એ આપેલ પૈકી કોનો ઉપગણ બને ?JEE Mains 2019 Hard