ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  1. A (A) સાચું છે, પરંતુ \((\mathrm{R})\) સાચું નથી.
  2. B બંને \((\mathrm{A})\) અને \((\mathrm{R})\) સાચા છે, પરંતુ \((\mathrm{R})\) એ \((\mathrm{A})\) ની સાચી સમજૂતી નથી.
  3. C બંને (A) અને (R) સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
  4. D (A) સાચું નથી, પરંતુ \((\mathrm{R})\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) (A) સાચું નથી, પરંતુ \((\mathrm{R})\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

A : કારણ કે ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક યાદચ્છિક રીતે ગોઠવાયેલા હોય છે \(\overrightarrow{\mathrm{P}}_{\mathrm{net}}=\overrightarrow{0}\). R : જો \(\overrightarrow{\mathrm{E}}\) ગેરહાજર હોય, તો ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક ધ્રુવીય જ રહે છે અને યાદચ્છિક રીતે ગોઠવાયેલા હોય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app