ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાના મીટરબ્રીજના પ્રયોગમાં, પ્રથમ \(2 \Omega\) અને \(3 \Omega\) ના અવરોધ બ્રીજના ડાબા અને જમણા ગેપમાં જોડવામાં આવે છે અને ડાબી બાજુ થી \(l cm\) લંબાઈએ તટસ્થબિંદુ મેળવવામાં આવે છે. હવે જ્યારે અજ્ઞાત અવરોધ \(x \Omega\) ને \(3 \Omega\) ના અવરોધકની સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તટસ્થબિંદુ તારમાં જમણી તરફ 10 cm જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય ________ \(\Omega\) છે.

  1. A 3
  2. B 9
  3. C 6
  4. D 12
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 6

Step-by-step Solution

Detailed explanation

કિસ્સો I માં \(\frac{2}{3}=\frac{\ell}{(100-\ell)} \ldots \ldots(1)\) \(\ell=40 cm\) કિસ્સો II માં \(\frac{2}{ R }=\frac{\ell+10}{100-(\ell+10)}\) \(\ell=40 cm \) મૂકતાં અને ઉકેલતાં \(R =2 \Omega\) \(\therefore \frac{3 x}{3+x}=2\) \(x=6 \Omega\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app