JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
જો પદાર્થનો વેગ સ્થાનાંતર \({x}\) ના સ્વરૂપમાં \(v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}\) મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
- A \(12\)
- B \(16\)
- C \(8\)
- D \(24\)
Answer & Solution
Correct Answer
(A) \(12\)
Step-by-step Solution
Detailed explanation
\({V}=\sqrt{5000+24 {x}}\) \(\frac{{d} {V}}{{dx}}=\frac{1}{2 \sqrt{5000+24 {x}}} \times 24=\frac{12}{\sqrt{5000+24 {x}}}\) \(\text { now } {a}={V} \frac{{dV}}{{dx}}\) \(\quad=\sqrt{5000+24 {x}} \times \frac{12}{\sqrt{5000+24 {x}}}\) \(\qquad {a}=12 {m} / {s}^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium - \(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\))JEE Mains 2019 Hard
- સૂચિ - \(I\) નો સૂચિ- \(II\) સાથે મેળ કરો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉતર પસંદ કરો:સૂચિ - \(I\) (સંખ્યા) સૂચિ - \(II\) (સાથર્ક અંક) \((A)\) \(1001\) \((I)\) \(3\) \((B)\) \(010.1\) \((II)\) \(4\) \((C)\) \(100.100\) \((III)\) \(5\) \((D)\) \(0.0010010\) \((IV)\) \(6\) JEE Mains 2024 Hard - \(5 \mathrm{~kg}\) દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ ખસેડવા લઘુતમ બળ \(\vec{F}_1\) અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ \(\vec{F}_2\) હોય, તો \(\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|\) નું મૂલ્ય _______ છે. [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.]
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)
JEE Mains 2020 Medium - હાઈડ્રોજન અને ઓક્સિજનનાં મિશ્રણનું કદ \(2000 \,cm ^{3}\), તાપમાન \(300 \,K\) દબાણ \(100 \,kPa\) અને દળ \(0.76\) છે. મિશ્રણમાં હાઈડ્રોજનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર ........... હશે. [વાયુ નિયાતાંક \(R =8.3 \,JK ^{-1} mol ^{-1}\) છે.]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\left(9x-\dfrac{1}{3\sqrt{x}}\right)^{18}\) ના વિસ્તરણમાં, \(x>0\), જો \(x\) થી સ્વતંત્ર પદ \((221)k\) હોય, તો \(k\) બરાબર છે:JEE Mains 2026 Medium
- \(\int\limits_0^{\pi /2} {\frac{{{{\sin }^3}\,x}}{{\sin \,x\, + \,\cos \,x}}} \,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- એક ચતુષ્ફલક \(A B C D\) ના શિરોબિંદુઓ \(A, B\) અને \(C\) ના સ્થાન સદિશો અનુક્રમે \(\hat{\mathbf{i}}+2 \hat{\mathbf{j}}+\hat{\mathbf{k}}, \hat{\mathbf{i}}+3 \hat{\mathbf{j}}-2 \hat{k}\) અને \(2 \hat{i}+\hat{j}-\hat{k}\) છે. શિરોબિંદુ \(D\) માંથી વિરુદ્ધ સપાટી \(A B C\) પરનો વેધ ત્રિકોણ \(A B C\) ની \(A\) માંથી પસાર થતી મધ્યગાને બિંદુ \(E\) પર મળે છે. જો \(A D\) ની લંબાઈ \(\frac{\sqrt{110}}{3}\) અને ચતુષ્ફલકનું કદ \(\frac{\sqrt{805}}{6 \sqrt{2}}\) હોય, તો \(E\) નો સ્થાન સદિશ શોધો.JEE Mains 2025 Hard
- ધારો કે \( a_{1}=1 \) અને \( n\ge1 \) માટે, \( a_{n+1}\)
= \(\frac{1}{2}a_{n}+\frac{n^{2}-2n-1}{n^{2}(n+1)^{2}} \). તો \( |\sum_{n=1}^{\infty}(a_{n}-\frac{2}{n^{2}})| \) = ........... છે.JEE Mains 2026 Easy - કોઈ એક અંકીત કરેલ થર્મોમીટર જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે ત્યારે માપક્રમ પ્રમાણે તે \(x_o\) વાંચે છે, અને જ્યારે તે બરફના સંપર્કમાં હોય ત્યારે \(x_o/3\) છે. પદાર્થના સંપર્કમાં છે આ થર્મોમીટર \(x_o/2\) અવલોકન વાંચે તો પદાર્થનું તાપમાન \(^oC\) માં કેટલું હશે?JEE Mains 2019 Hard
- અંકો \(0,2,4,6,8\) નો ઉપયોગ કરી ને \(10,000\) કરતાં મોટી કેટલી સંખ્યા બનાવી શકાય. (પુનરાવર્તન કર્યા સિવાય )JEE Mains 2021 Easy