JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આપેલ પરિપથ \((A, B, C\) અને \(D\)) માં \(R\) ઊંચો અવરોધ અને \(S\) ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ \(S\) જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?

- A \(G = \frac{{RS}}{{R - S}}\) સાથે પરિપથ \(A\)
- B \(G\, = S\) સાથે પરિપથ \(B\)
- C \(G\, = S\) સાથે પરિપથ \(C\)
- D \(G = \frac{{RS}}{{R - S}}\) સાથે પરિપથ \(D\)
Answer & Solution
Correct Answer
(D) \(G = \frac{{RS}}{{R - S}}\) સાથે પરિપથ \(D\)
Step-by-step Solution
Detailed explanation
The correct circuit diagram is \(D\) with galvanometer resistance \(G = \frac{{RS}}{{R - S}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- \(4\, {m}\) લંબાઈ અને \(10\, {cm}^{2}\) આડછેદના સ્ટીલના તારનો \({y}=2.0 \times 10^{11} \,{Nm}^{-2}\) અને \(\alpha=10^{-5}{ }^{\circ} {C}^{-1}\) છે, તેનની લંબાઈમાં વધારો કરાવ્યા વગર \(0^{\circ} {C}\) થી \(400^{\circ} {C}\) ગરમ કરવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતું તણાવબળ \({x} \times 10^{5} \, {N}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(n\) મોલ હીલિયમ વાયુને \(2 n\) મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) નું મૂલ્ય કેટલું મળે?JEE Mains 2020 Medium
- \(2.0 \mathrm{~cm}\) તરંગલંબાઈના માઇક્રોવેવ \(4.0 \mathrm{~cm}\) પહોળાઈની એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. જે સ્લિટથી \(1.5 \mathrm{~m}\) દૂર રાખેલ પડદા પર મળતી વિવર્તન ભાતની મધ્યસ્થ મહત્તમની કોણીય પહોળાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- આદર્શ વાયુ માટે આંતરિક ઊર્જા \((U),\) દબાણ \((P)\) અને કદ \(( V )\) \(U =\) \(3 P V+4\) સંબંધ થી જોડાયેલા છે. આ વાયુ ...... છે.JEE Mains 2021 Hard
- \(200\, {W},\;100 \,{V}\) ના રેટિંગ ધરાવતા બલ્બને \(200\, {V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના (\(\Omega\) માં) \(R\) અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\vec{a}, \vec{b}, \overrightarrow{ c }\) ત્રણ શુન્યેતર સદિશો હોય અને જો \(\hat{n}\) એ \(\vec{c}\) ને લંબ એવો એકમ સદિશ હોય,કે જેથી \(\overrightarrow{ a }=\alpha \overrightarrow{ b }-\hat{ n },(\alpha \neq 0)\) અને \(\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=12\) થાય,તો \(|\vec{c} \times(\vec{a} \times \vec{b})|=...........\).JEE Mains 2023 Hard
- સમીકરણ \(\arg \left(\frac{\mathrm{z}-1}{\mathrm{z}+1}\right)=\frac{\pi}{4}\) એ વર્તુળ દર્શાવે છે કે જેનું. . .. .JEE Mains 2021 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy
- પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(200\,N\) હોય તો તેનું પૃથ્વીની સપાટીથી \(d=\frac{R}{2}\) ઉંડાઇએ વજન \(...........\,N\) હશે.(\(R=\) પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)JEE Mains 2023 Medium
- અહી ત્રિકોણ \(ABC\) આપેલ છે કે જેથી \(\overrightarrow{ BC }=\overrightarrow{ a }, \overrightarrow{ CA }=\overrightarrow{ b }\), \(\overrightarrow{ AB }=\overrightarrow{ c },|\overrightarrow{ a }|=6 \sqrt{2}, \quad|\overrightarrow{ b }|=2 \sqrt{3}\) અને \(\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=12\) હોય તો નીચેના વિધાન જુઓ. \(( S 1):|(\overrightarrow{ a } \times \overrightarrow{ b })+(\overrightarrow{ c } \times \overrightarrow{ b })|-|\overrightarrow{ c }|=6(2 \sqrt{2}-1)\) \(( S 2): \angle ABC =\cos ^{-1}\left(\sqrt{\frac{2}{3}}\right)\). તો . . .JEE Mains 2022 Hard
- બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે.JEE Mains 2026 Hard