ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે?  \((g=9.8 m / s ^2\) લો.\()\) 

  1. A \(393\)
  2. B \(390\)
  3. C \(392\)
  4. D \(391\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(392\)

Step-by-step Solution

Detailed explanation

\(t _{ a }=\frac{ u }{ g }=\frac{19.6}{9.8}=2 s\) \(t _{ d }=6-2 s =\sqrt{\frac{2 h _{\max }}{ g }}\) \(\Rightarrow h _{\max }=\frac{16 \times 9.8}{2}=\frac{392}{5}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app