JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
સમાન તીવ્રતા ધરાવતા બે સુસબદ્ધ તરંગોની તીવ્રતા \({I}_{1}={I}_{2}={I}_{0}\) છે. વ્યતિકરણની ઘટનામાં ન્યૂનતમ તીવ્રતા શૂન્ય હોય ઑ મહત્તમ તીવ્રતા કેટલી થાય?
- A \({I}_{0}\)
- B \(2 {I}_{0}\)
- C \(5 {I}_{0}\)
- D \(4 {I}_{0}\)
Answer & Solution
Correct Answer
(D) \(4 {I}_{0}\)
Step-by-step Solution
Detailed explanation
\({I}_{\max }=\left(\sqrt{{I}_{1}}+\sqrt{{I}_{2}}\right)^{2}\) \(=4 \,{I}_{0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લિસ્ટ \(- I\) (પ્રયોગ) ને લિસ્ટ \(-II\) (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\) \((1)\) ડેવિસન અને ગર્મર \((i)\) ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ \((2)\) મીલીકનનો પ્રયોગ \((ii)\) ઇલેક્ટ્રોનનો વિજભાર \((3)\) રુથરફોર્ડનો પ્રયોગ \((iii)\) ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ \((4)\) ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ \((iv)\) ન્યુક્લિયસનું અસ્તિત્વ JEE Mains 2014 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10\, cm\) લંબાઈ ધરાવતી પટ્ટી ને \(U\) આકારમાં વાળીને તેને \(0.5\,Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને \(0.1\, T\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર \(e\) માં ભાગનો થાય ત્યાં સુધી \(N\) દોલનો કરે છે.જો પટ્ટીનું દળ \(50\, grams\) ,અવરોધ \(10\,\Omega \) અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો \(N\) કેટલો હશે?
JEE Mains 2019 Hard - જ્યારે એક વસ્તુને ગોળાકાર અરીસાથી 40 cm દૂર મૂકવામાં આવે છે, ત્યારે \(\frac{1}{2}\) આવર્ધનવાળું પ્રતિબિંબ રચાય છે. \(\frac{1}{3}\) ના આવર્ધનવાળું પ્રતિબિંબ મેળવવા માટે, વસ્તુને કેટલી ખસેડવી પડશે?JEE Mains 2025 Medium
- \(R\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન \(T_0\) જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન \(3T_0\) છે.જો \(T\) તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા \(\alpha T^3\) મુજબ ફરે છે જ્યાં \(\alpha \) અચળાંક છે.તો ગોળાનું તાપમાન \(2T_0\) થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard
- કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(527°C\) અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(200 \,K\) છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય \(12000 \,kJ\) છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... \(\times 10^{6} \,J\) હશે.JEE Mains 2022 Medium
- \(R\) ત્રિજ્યા અને \(L\) લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _1\) છે. આ નળાકારમાંથી \(R^{\prime}=\frac{R}{2}\) ત્રિજ્યા અને \(L^{\prime}=\frac{L}{2}\) લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા \(I _2\) હોય, તો \(\frac{I_1}{I_2}=...........\) (બંને \(I _1\) અને \(I _2\) નળાકારની અક્ષને અનુલક્ષીને છે)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \((h, k)\) એ વર્તુળ C : \(x^2+y^2=4\) પર આવેલ છે અને બિંદુ \((2 h+1,3 k+2)\) એ \(e\) ઉત્કેન્દ્રતા વાળા એક ઉપવલય પર આવેલ છે. તો \(\frac{5}{e^2}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
અભિકથન-(A) : જો યંગનો દ્વિ-સ્લિટ પ્રયોગ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં કરવામાં આવે, તો ક્રમિક ફ્રિન્જ (સલાહકારો) એકબીજાની નજીક આવે છે.
કારણ-(R) : પ્રકાશની ઝડપ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં ઘટે છે, જ્યારે તેની આવૃત્તિ બદલાતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ \(50\) વિધાર્થી પૈકી \(20\) છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ \(12\) છે અને વિચરણ \(2\) છે. જો \(30\) છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ \(2 \) જ મળે છે.બધાજ \(50\) વિધાર્થીના સરેરાશ માર્કસ \(15 \) છે. જો \(\mu\) એ છોકરીના સરેરાશ માર્કસ છે અને \(\sigma^{2}\) એ \(50\) વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો \(\mu+\sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(1.5 \mu F\) કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ત્યારે ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના ત્રીજા ભાગનું થઈ જાય છે, જ્યારે પ્લેટોને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે અને તેમાં \(6.6 \mu s\) જેટલો સમય લાગે છે. આ તારનો અવરોધ _______ \(\Omega\) છે. (આપેલ છે, \(\log 3 = 1.1\))JEE Mains 2024 Hard
- એક પાતળી ગ્લાસની પ્લેટની જાડાઈ \(\frac{{2500}}{3}\,\lambda \) (\(\lambda \) વપરાતા પ્રકાશની તરંગલંબાઈ) અને વક્રીભવનાંક \(\mu = 1.5\) છે જેને યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં રહેલ સ્લીટ અને પડદા વચ્ચે મૂકવામાં આવે છે. પડદા પરના એવા બિંદુઓ જે સ્લીટથી સમાન અંતરે હોય ત્યાં રહેલ તીવ્રતાનો ગ્લાસની પ્લેટ મુક્તા પહેલા અને પછીનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2013 Hard
- જો \(a, b\) અને \(c\) એ સમગુણોત્તર શ્રેણીની ત્રણ ભિન્ન સંખ્યા છે અને \(a + b + c = xb\) થાય તો \(x\) ની કિમત ...... હોઈ શકે નહીં.JEE Mains 2019 Hard